45 વર્ષની જુવાન શિલ્પા આ કોને ફ્લાઇંગ કિસ આપી રહી છે ! તસવીરો જોઇને તમે પણ હારી જશો દિલ
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હંમેશા તેની ફિટનેસનું ધ્યાન રાખે છે. આ જ કારણ છે કે, તે આ ઉંમરે પણ ખૂબ જ ફિટ અને ગ્લેમરસ લાગે છે. શિલ્પા શેટ્ટી હંમેશા તેની ફિટનેસ અને તેના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

સોશિયલ મીડિયા પર અવાર-નવાર શિલ્પાની તસવીરો છવાયેલી રહે છે. શિલ્પા તેના લુકથી હંમેશા ચાહકોનું દિલ જીતે છે. તેની તસવીરો જોઇને ચાહકોનું દિલ ઘાયલ થઇ જાય છે.

શિલ્પા હાલમાં જ મસ્ટર્ડ યલો કલરના ગાઉનમાં જોવા મળી હતી. તે ટીવી રિયાલીટી શો “સુપરડાંસર”ના શેટ પર પહોંચી હતી.

શિલ્પા શેટ્ટીના આઉટફિટમાં વન શોલ્ડર ડિઝાઇન હતી. તેમજ તેના બીજા હાથ પર ફુલ સ્લીવ હતી. ફ્લોરલેંથ આઉટફિટમાં સાઇટ પોર્શનની હેમલાઇન પર ટૈસલ્સ પણ હતા.

આ ડ્રેસની ફિટિંગ શિલ્પાના ટોન્ડ ફિગરને કોમ્પલિમેન્ટ કરી રહી હતી. તેણે આ ડ્રેસ સાથે ગ્રીન કલરનું બ્રેસલેટ અને ઇયરિંગ્સ કેરી કર્યા હતા.

અહીં પેપરાજીએ જયારે તેને ફોલો કરી તો શિલ્પા ફ્લાઇંગ કિસ દેતા નજરે પડી હતી. શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે અને આ વીડયોમાં તેની સાથે ટીમ પણ જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, ઘણા લાંબા સમય બાદ શિલ્પા શેટ્ટી બોલિવુડમાં વાપસી કરી રહી છે. તેમની આગામી ફિલ્મ “હંગામા 2” છે અને તે ફિલ્મ “નિકમ્મા”માં પણ જોવા મળશે.

શિલ્પા અવાર-નવાર તેની તસવીરોને કારણે અને તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. ચાહકો શિલ્પાના લુકને ખૂબ જ પસંદ કરે છે અને આ જ કારણ છે કે, તેમની કોઇ પણ તસવીર સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઇ જાય છે.
View this post on Instagram