થોડા શિલ્પા શેટ્ટીના રાતો રાત માં બન્યાના સમાચારે ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, લોકોએ શુભકામનાઓ તો આપી હતી પરંતુ સાથે સાથે તેમના મનમાં એક આશ્ચર્ય પણ હતું કે તે અચાનક કેમની માતા બની ગઈ?

શિલ્પાએ આ વાતને જાહેર કરતા જણાવ્યું હતું કે તે સેરોગેસી દ્વારા માતા બની છે. શિલ્પાની માતા બન્યા બાદ ખુબ જ ખુશ દેખાઈ રહી છે. તેને દીકરીનું નામ પણ શમીશા શેટ્ટી કુન્દ્રા રાખ્યું છે. ચાહકોને પણ શિલ્પાની આ ઢીંગલીના ફોટો જોવા ખુબ જ ગમી રહ્યા છે.

બાળકીના જન્મમાં 23 દિવસ બાદ શિલ્પા મુંબઈમાં આવી પહોંચી છે ત્યારે તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

શિલ્પા મુંબઈ એરપોર્ટ ઉપર પોતાના પરિવાર સાથે આવી પહોંચી હતી, ત્યારે તેના હાથમાં નાની દીકરી શમીશા પણ હતી.

શિલ્પા જયારે મુંબઈ આવી ત્યારે તેની સાથે પતિ રાજ કુન્દ્રા અને તેનો દીકરો પણ સાથે હતા, પોતાના ચાહકોનું શિલ્પા એ હાથ હલાવી અભિવાદન પણ કર્યું હતું.

શિલ્પા આ ફોટોમાં ટ્રેડિશનલ લુકમાં નજરે આવી રહી છે જયારે તેનો પતિ રાજ કુન્દ્રા અને દીકરો સફેદ ટી શર્ટમાં જોવા મળી રહ્યા છે.

શિલ્પા એરપોર્ટની બહાર કેમેરા પોઝ આપતી પણ જોવા મળી રહી છે.
View this post on Instagram
શિલ્પાએ દીકરી શમીશાને કવર કરી રાખી છે જેના કારણે તેનો ચહેરો દેખાઈ શકે એમ નથી. પરંતુ આખો પરિવાર કેમેરાની એક ફ્રેમમાં કેદ થયેલો જોવા મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.