મનોરંજન

આ જાહેરાત માટે શિલ્પા શેટ્ટીને ઓફર થયા હતા 10 કરોડ રૂપિયા, આ કારણને લીધે કર્યો ઇન્કાર- કારણ જાણીને ગર્વ થશે મિત્રો

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના દમદાર ફિગર અને ફિટનેસને લઈને ખુબ લોકપ્રિય છે.પોતાના સ્વાસ્થ્ય માટે તે પોતાની ડાઇટનું પૂરું ધ્યાન રાખે છે. રોજ યોગા અને વ્યાયામ દ્વારા તે પોતાને ફિટ અને તંદુરસ્ત રાખે છે.શિલ્પા શેટ્ટીએ અમુક સમય પહેલા જ પોતાની ફિટનેસ એપ લોન્ચ પણ કરી છે.

 

View this post on Instagram

 

Enjoyed every bit of this shoot, every picture is a story in itself, replete with stunning visuals from the @samujanavillas and the gorgeous weather in Koh Samui❤ Every look, every outfit, every element you see me donning for the @globalspa_mag has been carefully curated by the wonderful teams that worked with so much love… to make this happen. (Tap on the images for the details) Courtesy: @tat.india Styled by: @chandanizatakia and @mohitrai Styling Assistant: @tarangagarwal_official Makeup: @ajayshelarmakeupartist Hair: @sheetal_f_khan Photographer: @vikram_bawa Managed by: @bethetribe Reputation Management: @media.raindrop Videographer: Nikhil Radhayaksha #AgelessIssue #GlobalSpa #GlobalSpaMagazine #Wellness #GlobalSpaJulyAugIssue #GlobalSpaWellnessDiva

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટીના વિડીયો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ખુબ છવાયેલા રહે છે.એવામાં મોટા ભાગના લોકો તેના ફિટનેસ વીડિયોથી પ્રેરિત થાય છે અને પોતાના ફિટનેસ પર ધ્યાન આપે છે.એવામાં ફિટનેસ આઇકોન બની જવાને લીધે શિલ્પાને અમુક સમય પહેલા પાતળા થવાની દવાની જાહેરાત માટે ઓફર આવી હતી જેના માટે તેને 10 કરોડ રૂપિયા પણ ઓફર થયા હતા, પણ શિલ્પાએ આ જાહેરાત માટેની ના કહી દીધી હતી.

રિપોર્ટ અનુસાર એક આયુર્વેદિક કંપનીએ હાલમાં જ 44 વર્ષની શિલ્પા શેટ્ટીને સ્લિમિંગ પિલ(પાતળા થવા માટેની દવા)ની જાહેરાત માટે 10 કરોડ રૂપિયા આપવાની ઓફર આપી હતી. પણ શિલ્પાએ આ ઓફરનો અસ્વીકાર કરી દીધો હતો.

 

View this post on Instagram

 

Yayyyyy!!! Have super exciting news for you all instafam. After the overwhelming response to my app launch, we are still topping the health and fitness charts at No 1💪🧘🏾‍♂ To show my gratitude, ALL YOGA and EXERCISE sections, along with the recipes are now available for FREE… limited period only. So what are you waiting for? Start your fitness journey NOW with the Shilpa Shetty App, available exclusively on the App Store (Link in Bio). It will be available to Android users from June onwards. Sending all my love from Koh Samui. With Gratitude SSK #SwasthRahoMastRaho #shilpashettyapp #free #mothersdaygift #fitness #gifthealth #awareness #healthmotivation #wellness #breathe #yoga #yogi #mind #body #soul #gratitude #love #start #No1

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

આ બાબત પર શિલ્પાએ કહ્યું કે,”હું એવું કંઈપણ વહેંચી ન શકું, જેના પર મને વિશ્વાસ ન હોય.આવા પ્રકારની દવાઓ તરત પરિણામ તો આપે છે પણ તે નુકસાન પણ પહોંચાડી શકે છે.સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક અને વ્યાયામ પૂરતું છે”.

 

View this post on Instagram

 

When it comes to Wellness (mind and body), the journey towards health and fitness must be enjoyed with patience, discipline and the right information. This project has taken two years of hard work, sweat and in-depth research with experts. We have now curated Fat Loss, Maintenance, Meditation Programs with an amalgamation of yoga, functional and bespoke nutrition plans to help you achieve your fitness goals. I proudly present to you my passion project – the Shilpa Shetty App. Let’s take our health seriously. It’s time to embark on this ride with a positive lifestyle modification… with a promise that I WILL help you do it. Come, be a part of my fitness tribe. Download INDIA’S FIRST CELEBRITY FITNESS APP, the ‘Shilpa Shetty’ App, available exclusively on the App Store. (Link in Bio) Android version will be available from 8th June onwards. #SimpleSoulful #SwasthRahoMastRaho #fitness #motivation #passion #love #fatloss #nutrition #meditation #yoga #training #habit #letsbegin #gratitude

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પાના રોજના ડાઈટની વાત કરીયે તો તેના દિવસની શરૂઆત આમળા અને એલોવેરાના જ્યૂસની સાથે થાય છે.નાસ્તામાં શિલ્પા એક વાટકી દલિયા અને એક કપ ચા લે છે.જ્યારે બપોરના ભોજનમાં તે ઘી વાળી રોટલી, ચિકન, દાળ, રીફાઇન્ડ તેલમાં બનેલું શાક ખાવાનું પસંદ કરે છે. રાતના ભોજનમાં તે હળવો ખોરાક ખાવાનું પસંદ કરે છે.

ફિટનેસની બાબતમાં શિલ્પા ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.માટે જ તે આ ઉંમરમાં પણ યુવાન દેખાય છે.પોતાને ફિટ રાખવા માટે શિલ્પા યોગા કરે છે અને દરેક પ્રકારનો વ્યાયામ કરવાનું પસંદ કરે છે જેમાં કાર્ડિયોથી લઈને સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ શામિલ હોય છે, યોગા પછી શિલ્પા 10 મિનિટનું મેડિટેશન પણ કરે છે.

હાલ તો શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૈન્સ સાથે જોડાયેલી રહે છે. આ સિવાય તે રિયાલિટી શો માં જજ સ્વરૂપે પણ જોવા મળે છે.તેને સુપર ડાન્સર-3 માં જજ સ્વરૂપે છેલ્લી વાર જોવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks