મનોરંજન

શિલ્પા શેટ્ટી પતિ રાજ સાથે જાપાનમાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે, જુઓ વિડીયો

બોલિવૂડની સૌથી ફિટ અને હોટ અભિનેત્રીઓમાંથી એક શિલ્પા શેટ્ટી કુન્દ્રા 22 નવેમ્બરે પોતાની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. આ અવસર પર શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પોતાના કામથી સમય કાઢીને જાપાન ફરવા ગયા છે.

Image Source

શિલ્પા શેટ્ટીએ આ વેકેશનથી એક ખૂબ જ સુંદર વિડીયો શેર કર્યો છે, જેમાં બંને એકબીજાને કિસ કરતા દેખાઈ રહયા છે. તેમના લગ્નને 10 વર્ષ પુરા થઇ ગયા છે.

Image Source

શિલ્પાએ આ પ્રસંગે જાપાનની સુંદર વાદીઓ વચ્ચે શૂટ કરેલા એક વીડિયોની ઝલક શેર કરી છે. આ વીડિયોમાં બંને એકબીજાને કિસ કરતા નજરે આવે છે, જેને શેર કરતા શિલ્પાએ લખ્યું છે – આ જગ્યા પોસ્ટ કાર્ડ જેટલી સુંદર છે, જે એ સાબિત કરે છે કે પ્રકૃતિ ત્યાં જ સૌથી સુંદર હોય છે જે વધુ જોવાયેલી નથી હોતી. ક્યોટોની શરદ ઋતુના સુંદર રંગ મળ્યા અને કિસ પણ મળી. હેપી એનિવર્સરી મારા રાજ કુન્દ્રા, 10 વર્ષ પુરા.

જો કે બંનેને આ ખાસ દિવસે કોઈ ગ્રાન્ડ સેલિબ્રેશન નહિ પણ ખાસ રીતે એન્જોય કરવાનો નિર્ણય લીધો. બંનેના લગ્ન 2009માં થયા હતા, બંને પોતાની એનિવર્સરી ઉજવવા માટે ત્રણ દિવસ માટે જાપાન પહોંચ્યા છે.

Image Source

આ સિવાય રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટી માટે એક ખાસ વિડીયો પણ તૈયાર કર્યો છે, જેને શિલ્પાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તે લખે છે – હું એક વિડીયો પોસ્ટ કરવાની હતી, જે મેં બનાવ્યો હતો, પરંતુ જયારે મારી પાસે મારા પતિનો વિડીયો આવ્યો તો એની સામે બેકાર થઇ ગયો.

 

View this post on Instagram

 

Okay.. so I was going to post a video I had made but mine sucked when I received this video my husband made for me ..This was waaaayyyy better.. hence posting this one😈😂🤦🏽‍♀️ @rajkundra9 isn’t just called my #betterhalf for nothing !! My videos / surprises /presents may not be as good as yours ,but I know my LOVE matches up to yours.. You always set the bench mark sooo high (for all the men)😅 What a roller coaster … all the ups and downs.. But a joyful ride its been every moment spent ..memorable, cause u are by my side and I will be by yours, always… My Cookie, my soulmate, Thank you for all the love, respect,encouragement and much more.. in this marriage! You are my dream come true. 🧿🧿🧿❤🌈🧿🧿🧿 10 years and… NOT COUNTING! #10years #love #gratitude #hubby #anniversary #celebration #thebest #lucky #10yearsandnotcounting

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

આ ખૂબ જ સારો વિડીયો છે. એટલે હું એને પોસ્ટ કરી રહી છું. રાજ કુન્દ્રા મારા વિડીયો, સરપ્રાઈઝ અને બાકી વસ્તુઓ સારી ન હોય પણ મારો પ્રેમ તારી સાથે એકદમ મેળ ખાય છે. અને બીજી પણ ઘણી વાતો શિલ્પાએ લખી છે.

Image Source

ફિલ્મોની વાત કરીએ તો શિલ્પાએ પોતાની આગામી ફિલ્મ નિકમ્માની રાહ જોઈ રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.