મનોરંજન

શિલ્પા શેટ્ટી પ્રિન્ટેડ બિકિનીમાં લાગી હોટ, વીડિયો શેર કરી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

રાજની શિલ્પા વિદેશમાં સમુદ્ર કિમારે પ્રિંટ બિકિનીમાં જોવા મળી, જુઓ તસવીરો

બોલીવુડ સેલેબ્સ માટે તો માલદીવ એક વેકેશન પોઇન્ટ બની ગયુ છે. બોલિવુડ સ્ટાર્સ તેમની રજાઓ માણવા માટે અવાર-નવાર માલદીવ પહોંચી જતા હોય છે. ત્યારે હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુન્દ્રા સાથે માલદીવમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

શિલ્પા અને પતિ રાજ કુંદ્રા માલદીવમાંથી તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતા રહે છે. શિલ્પાએ પણ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

 

શિલ્પાએ ફરીવાર પોતાનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તે સમુદ્ર કિનારે રેતીમાં બેઠેલી જોવા મળી રહી છે.

શિલ્પા પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી રહી છે. શિલ્પાના આ વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

સોશિયલ મીડિયા પર શિલ્પાની ફેન ફોલોઇંગ ખૂબ જ છે. અને તે જ કારણ છે કે તેની બધી જ પોસ્ટ ખુબ જ વાયરલ થાય છે.

આ પહેલા પણ શિલ્પાએ એક સ્લો મોશન વીડિયો શેર કર્યો હતો. તે માલદીવની રેતમાં ખુલ્લા પગે દોડતી જોવા મળી હતી. શિલ્પાને સમુદ્ર ઘણુ પસંદ છે. માલદીવ એ શિલ્પા અને રાજનું પસંદગીતા ડેસ્ટિનેશનમાંનુ એક છે.

શિલ્પાના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તે ઘણા લાંબા સમય બાદ બોલીવુડમાં ફિલ્મ “હંગામા 2” અને “નિકમ્મા” દ્વારા કમબેક કરશે.