મનોરંજન

લક્ઝુરિયસ ક્રૂઝ પર ઉભી રહીને પોઝ આપી રહી હતી શિલ્પા શેટ્ટી, ત્યારે જ હવા આવી અને Oops મોમેન્ટનો શિકાર થતાં-થતાં બચી

આજકાલ બોલીવુડઆ સેલેબ્સ વેકેશનના મૂડમાં છે. ત્યારે બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા આજકાલ તેના પરિવાર સાથે યુરોપમાં વેકેશન માણી રહી છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રા  ક્રુઝ પર છે અને તે મોટાભાગનો સમય ત્યાં જ વિતાવી રહી છે.


વેકેશનના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે હાલમાં જ એક વિડીયો વસોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

Can’t do without my apple a day… My constant companion on travels! And now that @aptronixindia is launching India’s First Flagship APR store at High Street Phoenix, Mumbai, and I can’t wait to see what all they have ‘in store’😄 You can also win a chance for an exclusive preview of this Flagship Store and win some cool prizes! To participate, download the Shilpa Shetty app on your Apple device, emulate any one of my fitness videos as I have there and share your entries by 22nd July, 2019. Don’t forget to tag your entries with #FlagshipStoreAPR #CreateWithAptronix #WalkIntoTheCloudwithAptronix, and tag and follow @Aptronixindia to stand the chance of being one of the lucky winners on 28th July, 2019!

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


આ વખતે  શિલ્પાએ એક ફની વિડીયો શેર કર્યો છે.  જેમાં તે ક્રુઝ પર જોવા મળી રહી છે.  શિલ્પા શેટ્ટી સમુદ્રની લહેરો અને હવા ને કારણે મર્લિન મુનરો વાળો પોઝ આપી રહી હતી.આ દરમિયાન હવા કંઈક વધારે જ આવી હતી. અને શિલ્પા Opps  મૂવમેંન્ટનો શિકાર બની ગઈ હતી.


પરંતુ ત્યારબાદ તુરંત જ શિલ્પા તેના ડ્રેસને સાંભળી લે છે. oops મુવમેન્ટ થટ્ટા શિલ્પા તેનો વિડીયો બંધ કરવાનું પણ નથી કહેતી  અને તે મૂવમેન્ટને માણી રહી છે. વિડીયો સાથે શિલ્પાએ કેપશનમાં લખ્યું હતું કે,  આ મારી મર્લિન મુનરો મુવમેન્ટ છે. તમને ખબર છે કે મેં આવું કેમ કર્યું. તો તેના માટે તમે છેલ્લે સુધી વીડિયો જોજો.

આ વેકેશનમાં શિલ્પા તેના પતિ રાજ કુન્દ્રા અને તેનો પુત્રો વિયાં પણ છે. આ પહેલા પણ શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર  ઘણા ફોટો શેર કર્યા છે. જેમાં તે પુત્ર અને પતિ સાથે મસ્તી કરતી નજરે ચડતી હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
Password1!