બૉલીવુડ એક્ટ્ર્રેસ શિલ્પા શેટ્ટી ફિલ્મોથી લગભગ 6 વર્ષથી દૂર છે. છતાં પણ શિલ્પાએ સોશિયલ મીડિયા અને ટેલિવિઝનની દુનિયામાં છવાયેલી રહે છે. શિલ્પા તેના એક્સરસાઇઝ વિડીયો અને તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. શિલ્પા શેટ્ટી ખાવા-પીવાને લઈને પણ ઘણી વાર સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. શિલ્પા શેટ્ટીનો એક વિડીયો હાલમાં ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
ફિલ્મોથી દૂર પરંતુ સોશિયલ મીડિયા અને ટેલિવિઝનની દુનિયામાં છવાયેલી બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ હાલમાં જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે સેન્ડલની હિલ ખાતી નજરે આવી રહી છે. તમને જાણીને વિચારવા લાગશો કે આવી રીતે કેમ થયું ? પરંતુ આ ખાવા વાળા ચંપલ હતા. આ વીડિયોને શેર કરતા કેપ્સન પણ લખ્યું હતું. આ વીડિયોને શેર કરતા કેપ્સન લખ્યું હતું કે, ‘ચંપલ ખાશો ? ‘ એક ખાસ રવિવાર ખાસ શેપ વાળી ચોકલેટ સાથે.
વિડીયોમાં શિલ્પા ભિન્ન-ભિન્ન પ્રકારના ચોકલેટ અને મીઠાઈ સાથે જોવા મળી રહી છે. પરંતુ શિલ્પાએ સૌથી વધુ આકર્ષક ચંપલવાળી ચોકલેટ લાગી અને જોત-જોતમાં તે હિલ ખાઈ ગઈ હતી.
View this post on Instagram
શિલ્પા બૉલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસમાં શામેલ થાય છે. શિલ્પા હેલ્ધી અને પોષક તત્વો સાથે ભરપૂર ડાયટ લે છે. શિલ્પા ખાવવાની શૌકીન છે પરંતુ એક્સરસાઇઝ અને યોગથી તેના ફિટનેસને બેલેન્સ રાખે છે.
View this post on Instagram
બતાવવામાં આવી રહ્યું છે કે, શિલ્પા તેના દિવસની શરૂઆત 2 ગ્લાસ પાણી પીવાથી કરે છે. શિલ્પા શેટ્ટી સવારે ગમે તે વ્યસ્ત હોય પરંતુ સવારે યોગ કરવાનું ક્યારે પણ નથી ભૂલતી. આ દિવસે શિલ્પા તેના મજેદાર ટીક-ટોક વિડીયોને કારણે ચર્ચામાં રહે છે.
View this post on Instagram
શિલ્પામાં થોડા દિવસો પહેલા એક લેટેસ્ટ વિડીયો શેર કર્યો છે, જેમાં તે તેની બહેન શમિતા શેટ્ટીને બર્થડે વિશ કરતા ડાન્સ કરતી નજરે આવી રહી છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.