મનોરંજન

વરસાદમાં પોતાની ઢીલી જીન્સને વારંવાર સંભાળતી જોવા મળી અભિનેત્રી શિલ્પા શેટ્ટી, લોકોએ કહ્યું -”બેલ્ટ આપો કોઈક બિચારીને”

પોતાની દમદાર અભિનયની સાથે સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના ફિગર, સ્વાસ્થ્ય અને યોગા દ્વારા દુનિયાભરમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી ચુકી છે.શિલ્પા ફેશન,સ્ટાઈલ અને પોતાના દમદાર ફિગરને લીધે દરેક કોઈની ફેવરિટ બની ગઈ છે. હાલના સમયે જો કે શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દૂર છે પણ ટીવી શો અને સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફૈન્સ સાથે જોડાયેલી રહે છે.

એવામાં તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કંઈક એવા અંદાજમાં જોવા મળી કે તે મીડિયાના કેમેરાની સાથે સાથે દરેક કોઈના નજરમાં આવી ગઈ છે. કેમેરામાં કૈદ થયેલી તસ્વીરોમાં શિલ્પા શેટ્ટીએ ગુલાબી રંગનું ટીશર્ટ અને સફેદ જીન્સ પહેરી રાખ્યું છે. ખાસ વાત એ છે કે આ કપડામાં શિલ્પા થોડું અસહજ અનુભવી રહી હતી. તેણે પોતાનું જીન્સ થોડું ઢીલું પહેરી રાખ્યું હતું જેને તે વારંવાર ઠીક કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Enjoyed every bit of this shoot, every picture is a story in itself, replete with stunning visuals from the @samujanavillas and the gorgeous weather in Koh Samui❤ Every look, every outfit, every element you see me donning for the @globalspa_mag has been carefully curated by the wonderful teams that worked with so much love… to make this happen. (Tap on the images for the details) Courtesy: @tat.india Styled by: @chandanizatakia and @mohitrai Styling Assistant: @tarangagarwal_official Makeup: @ajayshelarmakeupartist Hair: @sheetal_f_khan Photographer: @vikram_bawa Managed by: @bethetribe Reputation Management: @media.raindrop Videographer: Nikhil Radhayaksha #AgelessIssue #GlobalSpa #GlobalSpaMagazine #Wellness #GlobalSpaJulyAugIssue #GlobalSpaWellnessDiva

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટી આ અવતારમાં વરસાદમાં આઉટિંગ માટે નીકળી હતી. વરસાદમાં શિલ્પાએ પોતાના એક હાથમાં છત્રી પકડી રાખી હતી અને બીજા હાથથી તે પોતાના જીન્સને વારંવાર ઠીક કરી રહી હતી. શિલ્પાને જોતા જ મીડિયાના કેમેરા તેની સામે આવી ગયા હતા. જો કે આ અવતરામાં શિલ્પા શેટ્ટી ખુબ જ કુલ દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

That’s called eye yoga @theshilpashetty just invented it 😎 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

એવામાં શિલ્પાનો આ અંદાજ ફૈન્સના નજરમાં આવી ગયો અને તેઓ તેની આ તસ્વીર પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એવામાં એક યુઝરે લખ્યું કે,”કોઈ તેને બેલ્ટ આપી દો તેની જીન્સ નીચે પડી રહી છે”.જો કે શિલ્પાના આ કુલ અવતારને ઘણા લોકો પસંદ પણ કરી રહ્યા છે.

જો કે આ પહેલી વાર નથી કે શિલ્પાને પોતાના કપડાને લીધે આલોચનાનું શિકાર થવું પડ્યું હોય તેની પહેલા પણ તે આલોચનાનો શિકાર થઇ ચુકી છે, પણ શિલ્પા સારી રીતે જાણે છે કે આવી બાબત પર કેવી પ્રતિક્રિયા આપવી.

જણાવી દઈએ કે શિલ્પા પોતાની ફિટનેસને લઈને ખુબ સજાગ રહે છે અને મોટાભાગે પોતાના ફિટનેસના વિડીયો શેર કરતી રહે છે.શિલ્પા શેટ્ટી અત્યાર સુધીમાં 45 થી વધારે હિન્દી, તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.