ટુ પીસમાં જોવા મળી શિલ્પા શેટી, જોતા જ ફેન્સ બોલ્યા આવડી મોટી ઉંમરે આનું ફિગર તો જુઓ..ઉફ્ફ્ફ
બોલીવુડના ઘણા બધા સિતારાઓ માલદીવની અંદર રજાઓ માણીને આવ્યા છે ત્યારે હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પોતાના પતિ રાજ કુન્દ્રા અને બીજા મિત્રો સાથે માલદીવની અંદર રજાઓનો આનંદ માણી રહી છે.
View this post on Instagram
શિલ્પા અને રાજ માલદીવમાંથી તસવીરો અને વીડિયો પણ સતત શેર કરતા રહે છે, જેમાં તે કેવી રીતે પોતાનું વેકેશન માણી રહ્યા છે તે જોઈ શકાય છે. શિલ્પાએ પણ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.
View this post on Instagram
શિલ્પાએ ફરીવાર પોતાનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તે સમુદ્ર કિનારે રેતીમાં બેઠેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
આ વીડિયો શેર કરવાની સાથે જ શિલ્પાએ કેપશનમાં લખ્યું છે, “એવું લાગ્યું જાણે તરંગ ઉત્પન્ન થઇ રહી હોય.” શિલ્પાના આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે તે રેતીને હાથમાં લઈને ખુબ જ સુંદર પોઝ આપી રહી છે.
View this post on Instagram
શિલ્પા આ વીડિયોની અંદર પ્રિન્ટેડ બિકીમાં જોવા મળી રહી છે. શિલ્પાના આ વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.
View this post on Instagram
શિલ્પાની બહેન શમિતા શેટ્ટીએ પણ હાર્ટનું ઈમોજી કોમેન્ટ કર્યું છે. શિલ્પાનું સોશિયલ મીડિયા ઉપર ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. જેના કારણે તેની આ પોસ્ટ પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
આ પહેલા પણ શિલ્પાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે દિલફાઇન માછલીઓનો આનંદ ઉઠવતી જોવા મળી રહી હતી.
View this post on Instagram
શિલ્પાના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તે ઘણા લાંબા સમય બાદ બોલીવુડમાં ફિલ્મ “હંગામા 2” અને “નિકમ્મા” દ્વારા કમબેક કરશે.