મનોરંજન

લગ્નના 4 વર્ષ પછી મા બનવા જઈ રહી છે કુમ કુમ ભાગ્ય આ અભિનેત્રી, રોમેન્ટિક અંદાઝમાં બતાવ્યો બેબી બમ્પ, વાયરલ થઇ તસવીરો

લોકડાઉનના કારણે સામાન્ય માણસોથી લઈને બોલીવુડના સ્ટાર પણ પોતાના ઘરમાં કેદ છે, ત્યારે ધારાવાહિક અને ફિલ્મોનું શૂટિંગ પણ અટકી ગયું છે. પરંતુ આ સમયમાં સ્ટાર્સ પોતાના ચાહકો સાથે ગમે તે રીતે જોડાઈ રહે છે અને ચાહકો સાથે પોતાના જીવનની ચટાકેદાર ખબરો પણ વહેંચતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh) on

એવી જ એક ખબર આવી છે નાના પડદાની પ્રખ્યાત ધારાવાહિક કુમ કુમ ભાગ્ય વિધાતાની અભિનેત્રી શિખા સિંહ પાસેથી, તે લગ્નના ચાર વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના બેબી બમ્પના ફોટો પણ ખુબ જ રોમાન્ટિક અંદાજમાં શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh) on

માતા બનવાની ખુશી દરેક સ્ત્રીને હોય છે તેમ શિખા પણ માતા બનવાની ખુશીને છુપાવી નથી શકતી, તેને શેર કરેલી તસવીરોમાં તેના ચહેરા ઉઅપરની ખુશી ચોખ્ખી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh) on

શીખાએ ઇન્સ્ટાગ્રામ ઉપર જે તસવીરો શેર કરી છે તેની અંદર તે તેના પતિ કરણ શાહ સાથે રોમાન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે, તેના પતિને તે કિસ પણ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh) on

શીખાને પહેલીવાર માતા બનવાની ખુશી ખુબ છે પરંતુ લોકડાઉનના કારણે તેની ડિલિવરીને લઈને પણ તેને ચિંતા સતાવી રહી છે. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ તેને આ વાત જાહેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh) on

શીખ માર્ચ મહિનાથી જ રજા ઉપર છે અને તેનો પતિ કરણ પણ તેની ખુબ જ દેખરેખ રાખી રહ્યો છે, ઘરની અંદર કચરા પોતું  કરવા માટે રોબોટિક ઝાડુ પોંછા મશીન પણ લાવવામાં આવ્યું છે, અને આ મશીન જ બધું કામ કરી નાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh) on

શીખાએ તેના ઇન્ટરવ્યૂમાં  જણાવ્યું હતું કે તે હોસ્પિટલની નજીકમાં જ રહે છે અને ડોક્ટર સાથે પણ ઓનલાઇન જ પ્રેગ્નેસી માટેના કલાસ લે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.