બેહદ હોટ બ્રા પહેરી શર્લિન ચોપરાએ કરાવ્યુ ફોટોશૂટ, યુઝર બોલ્યા- છુપાવી નથી શકી રહી શરીર, શરમ કરો ….
Sherlyn Chopra New Photoshoot: ઈન્ટરનેટ સેન્સેશન શર્લિન ચોપરા હંમેશા ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. શર્લિન તેના બોલ્ડ એક્ટ માટે જાણીતી છે. શર્લિન ક્યારેય કેમેરા સામે હિંમતભેર પોઝ આપવાથી ડરતી નથી. શર્લિન ચોપરા હંમેશા તેના બોલ્ડ એક્ટ અને સેક્સી વીડિયોથી તેના ફેન્સને આકર્ષિત કરે છે. શર્લિનના ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. શર્લિન ચોપરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
View this post on Instagram
શર્લિન ચોપરાનું નવું ફોટોશૂટ
તેના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવે છે. ત્યારે હાલમાં શર્લિન ચોપરાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. યુઝર્સ શર્લિનના ફોટાને ધ્યાનથી જોઈ રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. આ ફોટોશૂટમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. શર્લિન ચોપરા ક્યારેક રાખી સાથે ઝઘડે છે તો ક્યારેક અન્ય વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે. શર્લિનનું સોશિયલ મીડિયા પેજ પણ તેની બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું છે.
View this post on Instagram
બોલ્ડ અંદાજમાં મળી જોવા
ચાહકો પણ તેને ખૂબ પસંદ કરે છે અને ઘણી કમેન્ટ પણ કરે છે. શર્લિનના બિકિની ફોટોશૂટ આ દિવસોમાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હાલમાં કેટલા દિવસ પહેલા જ તેનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે કિલર સ્ટાઈલ બતાવતી જોવા મળી હતી. શર્લિન ચોપરા આ દરમિયાન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. તેણે સ્પોર્ટ્સ બ્રા સાથે બ્લેક ટાઈટ્સ પહેર્યા હતા અને મેચિંગ બૂટ પણ કેરી કર્યા હતા. શર્લિનનો આ લુક પહેલાથી જ એકદમ કિલર હતો અને ઉપરથી તે રસ્તા વચ્ચે એવી હરકતો કરવા લાગી કે લોકો ચોંકી ગયા.
View this post on Instagram
શર્લિનની અંગત લાઇફ
શર્લિન ચોપરા એક વ્યક્તિને અહીં-ત્યાં સ્પર્શ કરવા લાગી અને તે વ્યક્તિ શરમાઇ ગયો, પણ શર્લિન અહીં જ ન અટકી, તે વ્યક્તિ સાથે શર્લિન ડાન્સ પણ કરવાનો પ્રયાસ કરવા લાગી. શર્લિનના આ વીડિયો પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી. જણાવી દઇએ કે, શર્લિનનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેની માતા મુસ્લિમ સમુદાયની છે, જ્યારે પિતા ખ્રિસ્તી છે. શર્લિને તેની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટાઈમપાસ’થી કરી હતી.
View this post on Instagram
શર્લિનનું વર્કફ્રન્ટ
આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. જણાવી દઈએ કે શર્લિન ફિલ્મ કામાસૂત્રમાં લીડ રોલમાં હતી. શર્લિને પ્લેબોય મેગેઝિન માટે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની આજે પણ ખૂબ ચર્ચા થાય છે. શર્લિન જ્યારે ટીવી રિયાલિટી શો બિગ બોસમાં પહોંચી ત્યારે ત્યાં પણ તે વિવાદોના ઘેરામાં આવી હતી. હકીકતમાં તેણે બાથરૂમમાં પણ કેમેરા લગાવવાનો આગ્રહ રાખ્યો હતો.
View this post on Instagram