સીધી સંસ્કારી શહેનાઝ ગિલ બની Bold, બ્રા અને ટૂંકી ટૂંકી ચડ્ડી પહેરી કરાવ્યું એવું ફોટોશૂટ કે ચાહકો પણ રહી ગયા દંગ

બી-ટાઉન એક્ટ્રેસ અને બિગબોસ ફેમ તેમજ સિંગર શહનાઝ ગિલ ઘણીવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં તે તેના ગ્લેમરસ અવતારને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઇ છે. આ તસવીરોમાં શહનાઝ ગિલનો હોટ લુક જોવા મળી રહ્યો છે. શહનાઝ ગિલે પોતે આ તસવીરો શેર કરી છે. ખાસ વાત એ છે કે શહનાઝ ગિલનું આ ફોટોશૂટ બોલિવૂડના ફેમસ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

અભિનેત્રી શહનાઝ ગિલે સુપરસ્ટાર સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 13થી પોતાની ખાસ ઓળખ બનાવી હતી. આ તસવીરોમાં શહનાઝ ગિલ શોર્ટ ડ્રેસમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે. શહેનાઝ ગીલની કાતિલ અદાઓ તેની બોલ્ડનેસમાં વધારો કરી રહી છે. શહેનાઝ ગીલની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

કેટલાકે તેની ડ્રેસિંગ સેન્સ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તે જ સમયે, ઘણા લોકો એવા હતા જે શહનાઝ ગિલના ટ્રાન્સફોર્મેશન અને સ્ટાઇલના વખાણ કરતાં થાકી રહ્યા નથી. શહેનાઝ ગીલે હોટ પેન્ટ અને બ્રાલેટ ટોપ પહેર્યું છે. આ તસવીરોમાં તે આકર્ષક પોઝ આપતી જોવા મળી રહી છે. તેનો લૂક અદભૂત છે સાથે જ તેના પોઝ પણ અદ્ભુત છે. શહનાઝ ગિલની આ તસવીરો ડબ્બુ રત્નાની દ્વારા ક્લિક કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by OfficialJustNews (@officialjustnews)

જો કે, કેટલાક શહેનાઝની બોલ્ડનેસને લઇને તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે- તમારો શોર્ટ જોઈને લાગે છે કે તમે મારા બાળપણનો શોર્ટ્સ પહેર્યો છે. ત્યાં કેટલાક યુઝર્સ એવા છે જેમણે લખ્યું કે તેઓ જૂની શહનાઝને પસંદ કરે છે. શહનાઝના ઘણા ચાહકોએ તેના વખાણ પણ કર્યા છે. તેઓ અભિનેત્રીને હોટ કહી રહ્યા છે. શહનાઝ ગિલ પંજાબની રહેવાસી છે. 27 જાન્યુઆરી 1994ના રોજ જન્મેલી શહનાઝ એક શીખ પરિવારમાંથી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by shehnaaz Gill (@shenaaz_gill)

અભિનયની સાથે તે ગીતો પણ ગાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત શિ દી કિતાબથી કરી હતી. આ પછી તે મુજે દી જટ્ટી, પિંડદાન દિયા કુડિયામાં જોવા મળી હતી. આ ગીતો સિવાય તે પંજાબી ફિલ્મો સત શ્રી, અકાલ ઈંગ્લેન્ડ અને કાલા શાહ કાલામાં જોવા મળી હતી.શહનાઝ ગીલને તેની કારકિર્દીમાં ખ્યાતિ ત્યારે મળી જ્યારે તે સલમાન ખાનના શો બિગ બોસ 13માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by shehnaaz Gill (@shenaaz_gill)

આ શોમાં તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. અહીં તેણે પોતાને પંજાબની કેટરિના કૈફ ગણાવી હતી. જણાવી દઇએ કે આવનારા સમયમાં શહનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Shah Jina