‘કાંટા લગા’ ગીતથી ફેમસ થનારી શેફાલી જરીવાલા હાલમાં સલમાન ખાનના શો બિગબોસ-13માં નજરે આવી હતી. શોમાંથી બહાર આવ્યા પછી પણ શેફાલી તેના હોટ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે.
View this post on Instagram
‘કાંટા લગા’ ગર્લ શેફાલી જરીવાલાએ હાલમાં બ્લેક પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ શેફાલીનો જૂનો ફોટો છે. શેફાલીની બોલ્ડ તસ્વીરને તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
શેફાલી જરીવાલાની આ તસ્વીરમાં તેના પતિ પરાગ ત્યાગી કિસ કરતી નજરે ચડે છે.
View this post on Instagram
શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગી એક ટીવી એક્ટર છે. બંનેની કેમિસ્ટ્રી ખૂબ સુંદર લાગે છે.
શેફાલી જરીવાલા 37 વર્ષની છે, પરંતુ તેનો સુંદર ચહેરો જોઈને તમે તેની ઉંમરનો અંદાજ લગાવી શકતા નથી.
View this post on Instagram
શેફાલી જરીવાલા બ્લુ સનબાથ લેતી જોવા મળે છે. આ ફોટોમાં શેફાલીની સ્ટાઇલ ખૂબ જ કાતિલાના લાગે છે. શેફાલી જરીવાલાએ તાજેતરમાં જ બ્લેક તેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે.
View this post on Instagram
શેફાલી જરીવાલા સલમાન ખાનના શો ‘બિગ બોસ’ 13 માં હરીફ તરીકે જોવા મળી હતી. શેફાલીએ આ શોથી ઘણું ધ્યાન આકર્ષિત કર્યું હતું.