ટ્રાન્સપરન્ટ બ્લેક ડ્રેસમાં હોટ દેખાઈ કાંટા લગા શેફાલી જરીવાલા, આરપાર દેખાયું, જુઓ PHOTOS

૩૮ વર્ષની કાંટા લાગે અભિનેત્રી લાગે છે 20 વર્ષ જેવી, 7 તસ્વીરોમાં જુઓ ચમકતું ફિગર

સુંદર અને બોલ્ડ અદાઓથી તેના ચાહકોનું દિલ જીતવા વાળી શેફાલી જરીવાલા ફરી વાર તેનો કહેર બતાવી રહી છે. તેની  તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. તે સોશ્યિલ મીડિયા પર તેની દિલચસ્પ તસવીરો શેર કરતી હોય છે જે તેના ચાહકો ખુબ જ પસંદ કરે છે. શેફાલી જરીવાલાએ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેના ચાહકો ખુબ વખાણ કરી રહ્યા છે.

આ તસ્વીરોમાં શેફાલી જરીવાલાએ બ્લેક કલરનું એક ટ્રાન્સપરન્ટ બિકી ટોપ પહેર્યું હતું. તેમાં ચાહકોને તેનો બોલ્ડ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે. શેફાલીની સુંદરતાના વખાણ કરતા ચાહકે લખ્યું કે, ‘કાટો લગાડી દીધો તમે’ બીજા એક ચાહકે લખ્યું કે, ‘અરે યાર કેટલી સુંદર છે.

ખાલી એક રિપ્લાય મળી જાય તો પ્રેમ થઇ જશે. તેમજ કોઈકે શેફાલીને ‘હોટ’ તો કોઈકે ‘ગોર્જિયસ પરી’કહ્યું. શેફાલી જરીવાલાને વર્ષ 2002માં મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’થી સ્ટારડમ મળ્યું હતું. તે ગીતથી શેફાલી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. લોકો આજે પણ તેને ‘કાટા લગા ગર્લ’ના નામથી પણ જાણે છે.

તેના પછી શેફાલી કેટલાક રિયાલિટી શોમાં નજર આવી હતી અને પછી અચાનક ગાયબ થઇ ગઈ હતી. 2020માં શેફાલી જરીવાલા ફરી વખત ચર્ચામાં આવી જયારે તે ‘બિગબોસ 13’માં નજર આવી હતી. ત્યારથી શેફાલી સોશ્યિલ મીડિયા પર છવાયેલી છે.

ઇન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઇંગ ઘણી સારી છે. શેફાલી જરીવાલા તેની પર્સનલ લાઈફને લઈને લાઈમલાઈટમાં રહે છે. શેફાલી જરીવાલાએ 2014માં અભિનેતા પરાગ ત્યાગી જોડે લગ્ન કર્યા હતા પરંતુ તેની પહેલા તેના લગ્ન મીત બ્રધર્સ ફેમ હરમીત સિંહ જોડે થયા હતા

પરંતુ અમુક કારણોના લીધે 2009માં છુટા છેડા થઇ ગયા હતા. તે વખતે શેફાલીએ હરમીત ઉપર ગંભીર આરોપ લગાયા હતા અને થોડા સમય પહેલા જ બંનેએ તેમના લગ્ન અને છુટાછેડા બાબતે ઘણા બધા ખુલાસા કર્યા હતા.

કાંટા લગા ગર્લ શેફાલી જરિવાલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં થોડા સમય પહેલા જ શેફાલીએ ઘણી હોટ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

એકવાર ફરી શેફાલી તેની સિઝલિંગ તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. શેયર્ડ તસવીરોમાં આરપાર દેખાય તેવા ટોપમાં શેફાલી ઘણી ગ્લેમરસ અને હોટ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે કાંટા લગા ગર્લ અને બિગ બોસ ફેઇમ શેફાલી ઇન્ટરનેટ પર ઘણી જ એક્ટિવ રેહ છે. શેફાલીએ વર્ષ 2005માં કોમ્પોઝર હરમીત સિંહ જોડે ફર્સ્ટ મેરેજ કર્યાં હતાં. પણ આ લગ્ન વધુ લાંબા ચાલ્યા નહીં. હાલમાં જ તેણે તેનાં પહેલાં લગ્ન અંગે ચુપ્પી તોડી છે.

અભિનેત્રીએ ફર્સ્ટ મેરેજમાં સહન કરેલી મુશ્કેલીઓ અને ડાયવોર્સ બાબતે ખુલીને વાત કરી. વર્ષ 2005માં લગ્ન બાદ તેણે વર્ષ 2009માં છુટાછેડા લીધા હતાં.

Patel Meet