ફિલ્મી દુનિયા

શર્મિલા ટોંગોરે કહ્યું, મારા તૈમુરને ભુલાવી દેવામાં આવશે જો આ હિરોઈનનું બાળક આવશે તો…

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લાડલો અને છોટે નવાબ તૈમુરનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી આજ દિવસ સુધી સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. તૈમુરને પહેલા દિવસથી જ જબરદસ્ત મીડિયા કવરેજ મળ્યું છે. તૈમુરની ફેન ફોલોઇંગ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

તૈમુરને જોઈને પેપરાજીમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે.તૈમુરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થઇ જાય છે. પરંતુ તૈમુરની દાદી એટલે કે શર્મિલા ટાગોર તૈમૂરના મીડિયા એટેન્શનને લઈને ઘણી ફિકર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

કરીના કપૂર ખાન સાથેની વાતચીતમાં શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, કાલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને બાળક થશે તો તૈમુરને ભુલાવી દેવામાં આવશે. કરીના કપૂરે આ પર કહ્યું હતું કે, કાશ એવું જ થાય.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

જણાવી દઈએ કે, કરીના કપૂર ખાનના ચેટ શો ‘ વોટ વુમન વોન્ટ’ ની બીજી સીઝનની શર્મિલા ટાગોર પહેલી મહેમાન હતી. શર્મિલા ટાગોર કહ્યું હતું કે, સોશિયલ મીડિયા ચિંતાનું કારણ છે. તમારું બાળક ઘણી પરિસ્થતિમાંથી પસાર થશે. તમે તેના પ્રભાવને કંટ્રોલ નહીં કરી શકો.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

જયારે તમારું બાળક મોટું થશે અને સોશિયલ મીડિયાનો ઉપય્ગ કરશે ત્યારે તે ઘણી બધી માહિતીથી માહિતગાર થશે. મને લાગી રહ્યું છે, મીડિયા તમને ઊંચાઈ પર પણ લાવી શકે છે અને નીચે પણ પછાડી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

શર્મિલા ટાગોરે તૈમુરની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, તૈમુર હજુ ઘણો નાનો છે, આ ઉંમરમાં તેને કોઈથી ફર્ક નથી પડતો. પરંતુ જયારે તૈમુરની ઉંમર 8થી 9 વર્ષનો થશે તે સમયે પણ તે આ જ ઉત્સાહને જોશે અને ફરી તેને નજર અંદાજ કરશે તો ફર્ક પડશે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

જણાવી દઈએ કે, પેપરાઝી દરરોજ તૈમુરની તસ્વીર લેવાની કોશીશ કરતા હોય છે. તૈમુર પણ જયારે પેપરાઝી મિત્ર હોય તેને જોઈને પોઝ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.