શંકર ભગવાનના અનેક નામ છે અને દરેક નામનો અલગ મતલબ હોય છે. શંકર ભગવાનના નામમાં પણ એક ખાસ પ્રકારની શક્તિ છુપાયેલી હોય છે. તેમને વિનાશનો દેવતા પણ કહેવામાં આવે છે. જ્યારે પાપ ખૂબ જ વધી જાય છે ત્યારે તેનો અંત કરે છે. પરંતુ ભગવાન શંકરને ભોલેનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ભગવાન ભોલેનાથ ખૂબ જ આસાનીથી માની પણ જાય છે અને તેમના ભક્તોની મનોકામનાઓ પણ પુરી કરે છે.
જો એમાં શંકર ભગવાન કોઈ પણ પ્રસન્ન થઈ જાય તો તેને બધી જ મુશ્કેલીઓનો નિવારણ થઈ જાય છે અને તેને બધું જ પ્રાપ્ત થાય છે.
આ 3 રાશી છે જેને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે:
1) મિથુન રાશિ
મહાદેવની કૃપા વિશેષ રીતે રહે છે આ રાશિના જાતકો પર.. જે લોકો નોકરીની શોધમાં છે તે લોકોને જલ્દી જ નોકરી મળશે.. પરિવારમાં ખુશાલીભર્યા વાતાવરણ રહેશે.. લાભ થશે.. અટકેલા કાર્ય પૂર્ણ થશે
2) કર્ક રાશી
મહાદેવની કૃપાથી વ્યાપારમાં તમને ખૂબ જ ફાયદો થશે.. અધિકારીઓને સન્માન મળી શકે છે.. જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો..
3) મીન રાશિ
મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને ધનલાભ થવાની પૂરી શક્યતા છે.. આ લોકો માટે સારા દિવસોની ચોક્કસપણે આવવાના છે શેર માર્કેટમાં પણ તેઓની વશ કરી શકે છે.. તેનાથી ખૂબ જ ફાયદો પણ થશે.. તમારી વ્યવસાય ક્ષેત્રે પણ ખૂબ જ ઉન્નતિ થશે.
ભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર ભગવાન તમારાથી રિસાઈ જશે… વાંચો આ 7 વસ્તુઓ વિશે

શંકર ભગવાન તમારી માંગેલી બધી જ મન્નત પુરી કરતા હોય છે. તેથી તેમને ભોલેનાથ તરીકે બોલાવવામાં આવે છે. પરંતુ તમે જાણો છો હંમેશા શાંત સ્વરૂપમાં રહેવાવાળા ભોલેનાથ ભગવાન જ્યારે ગુસ્સામાં આવી જાય ત્યારે બ્રાહ્મણ પણ કાપવા લાગે છે. ભગવાન શંકર જેટલા ભોળા છે તેટલાં ગુસ્સાવાળા પણ છે. જો તમે શંકર ભગવાનના પ્રસંગ કરવા ઈચ્છતા હોવ તો શિવલિંગ પર આ વસ્તુ ન ચડાવો.
શંખ જળ:-
ભગવાન શંકર એ શંખચૂડ નામના અસૂરનો વધ કર્યો હતો. તેથી શંખને આ અસુરનો પ્રતીક માનવામાં આવે છે કે તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેથી ભગવાન વિષ્ણુની પૂજા શંખથી કરવામાં આવે છે પરંતુ શંકર ભગવાનની પૂજા શંખથી કરવામાં આવતી નથી.

તુલસીના પાન:-
જલસણ નામનો અસુરની પત્ની વૃંદાને તુલસીના અંશ તરીકે જન્મ થયો હતો. જેને ભગવાન વિષ્ણુએ તેમની પત્ની તરીકે સ્વીકાર કરવામાં આવ્યા હતા. એટલા માટે તો સીધી શિવની પૂજા થતી નથી.
તલ:-
તલ એ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા હોવાથી શિવ ભગવાનને અર્પિત કરવામાં આવતા નથી.
તૂટેલા ચોખા:-
ભગવાન શંકરને ચોખા અર્પણ કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે પરંતુ તૂટેલા ચોખા અશુધ્ધ અને અપૂર્ણ હોવાથી શિવલિંગ ઉપર ન ચડાવવા.

કુમકુમ:-
કુમકુમ સૌભાગ્યનુ પ્રતીક છે જ્યારે સંકર ભગવાન વૈરાગી છે એટલા માટે કુમકુમ ના ચડાવો.
હળદર:-
હળદરના સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્ય તરીકે માનવામાં આવે છે એટલે શંકર ભગવાનને ના ચડાવો.
નાળિયેરનું પાણી:-
નાળિયેર દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે તેથી શંકર ભગવાનને ન ચઢાવવુ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.