જ્યોતિષ શાસ્ત્ર

શનિ થોડા દિવસોમાં ચાલશે ઉલ્ટી ચાલ, જાણો કોને આકરા અને કોને શુભ દિવસો આવશે

શનિદેવને કાર્યની ઉર્જા વધારનારા દેવ માનવામાં આવે છે. જે ન્યાય પરિશ્રમ અને વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ કરવાવાળા પણ માનવા માં આવે છે. શનિ 6 સપ્ટેમ્બર 2019 દિવસે વક્રી થયા હતા.

Image Source

હવે 9 ડિસેમ્બર 2019ની વક્ર થઈને 18 માર્ચ 2019 સુધી વક્રી રહેશે. અને જે લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે તે લોકોને લાભ અવશ્ય મળશે.

1) મેષ રાશિ
શનિના વક્રી મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમય મેષ રાશિના જાતકોને તરકકી થશે અને આર્થિક રૂપથી ફાયદો મળશે. બધી સમસ્યાથી જલ્દી છુટકારો મળશે. શનિના પ્રભાવથી તમારી મહેનત, ધૈર્ય ના કારણે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.

2) વૃષભ રાશી
આ રાશિના જાતકો નવી યોજના બનાવી શકશે જેમાં તે લોકો સફળ થશે. સરકારી કામમાં સફળતા મળશે. પારિવારિક સંબંધો પ્રત્યે ધૈર્ય બનાવીને રાખવુ.

3) મિથુન રાશિ
વર્ષ 2019 માં શનિની બદલતી ચાલ મિથુન રાશિના જાતકો ઉપર શુભ પ્રભાવ જોવા મળશે. આ સમય ભાગ્યના પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થશે. ઘણા સમયથી ચાલી રહેલી પરેશાની માંથી છુટકારો મળશે. કાર્યસ્થળ પર પ્રશંસા અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ ખુશખબરી તમને મળી શકશે.

4) કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિ ની બદલતી ચાલ તમારા જીવનમાં સામાન્ય ફળ જોવા મળશે કામકાજ ઉપર ફોકસ રાખવાની જરૂર છે. પરિવારના સદસ્યો અને રિશ્તેદારો સાથે વાતચીત સમયમાં ધૈર્ય રાખવુ. શનિના પ્રભાવથી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. તેમજ પરેશાનીમાંથી મુક્તિ મળશે.

5) સિંહ રાશી
આ રાશિના જાતકો માટે વર્ષ 2020 ચુનોતી લઈને આવી રહ્યું છે પરંતુ તે ચુનોતીઓ નો તમે સામનો કરી શકશો અને તેમાં સફળતા મેળવી શકશો. બિઝનેસ વગૅ્ માટે સમય શુભ છે. કામકાજમાં તરફથી જોવા મળશે. આર્થિક વૃદ્ધિના યોગ બની રહ્યા છે આ સમય તમારા માટે ઉન્નતિ દાયક રહેશે.

6) કન્યા રાશિ
આ સમય શનિના પ્રભાવથી કન્યા રાશિના જાતકોને જીવનમાં સુખ-સુવિધામાં વૃદ્ધિ ના સંકેત મળી રહ્યો છે. નોકરીમાં તરફથી થશે તેમ જ નવા વેપારમાં લાભ મળશે તમારા માટે આ સમય શુભ રહેશે.

7) તુલા રાશિ
વર્ષ 2020 તુલા રાશિના જાતકો માટે શનિ નું ગોચર શુભ રહેશે. તમારી બુદ્ધિ વિવેક અને પરાક્રમના બળ પર તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. જે કામ તમે ઘણા સમયથી કરવા માગતા હતા તે કામ હવે પૂર્ણ થશે અને તેમાં તમને સફળતા મળશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.

8) વૃષીક રાશિ
આ સમયે વૃશ્ચિક રાશિના જાતકો માટે કમાઈ ના નવા નવા સ્રોત પ્રાપ્ત થશે. ભાઈ બહેન તી ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત બનશે. સુખ સુવિધાના સાધનો લાવી શકશો. પિતૃ સંપત્તિનો લાભ મળશે.

9) ધન રાશિ
વર્ષ 2020 શનીની બદલતી ચાલ માં ધન રાશિના જાતકો માટે નવા નવા અવસર પ્રાપ્ત થશે. તેમજ તમે જે કાર્ય કરી રહ્યા છે તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તેમજ સફળતાના માર્ગમાં આવી રહેલી રુકાવટો હવે દૂર થશે.

10) મકર રાશિ
વર્ષ 2020 ચાંદ ના કારણે મકર રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં ધનલાભ થશે. વિદ્યાર્થી વર્ગ માટે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે મદદગાર સાબિત થશે. નોકરી તેમજ બિઝનેસમાં બદલાવ ની સંભાવના છે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. જેના કારણે જીવનમાં એક નવી દિશા મળશે.

11) કુંભ રાશિ
શની ને કર્મનો કારક દેવ માનવામાં આવે છે કુંભ રાશિના જાતકો માટે શનિ ની બદલતી ચાલ શુભ સંકેત આપી રહ્યું છે. તેમજ તેમને નવા નવા અવસર પ્રાપ્ત થશે. તેમજ તમને ફાયદા આ યોગ બની રહ્યા છે. જીવનસાથી નો સહયોગ મળશે તેમજ દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે. પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે જેના કારણે તમને સારું પરિણામ પ્રાપ્ત થશે.

12) મીન રાશિ
શનિ નુ ગોચર મીન રાશિના જાતકો માટે સામાન્ય ફળ આપવા વાળુ છે. આર્થિક મામલામાં સમજી-વિચારીને નિર્ણય લેવો. શનિ ના ગોચર ના કારણે વધારે મહેનત થી સારુ પરિણામ પ્રાપ્ત થશે આ સમય દરમ્યાન તમારે કોઈ આર્થિક નિવેશ થી બચવું. તેમજ વધારે પડતા ખર્ચાથી પણ બચવું વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે.

કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો …!!!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.