ખતમ થઇ રહી છે શનિની પનોતી, આવતા મહિને આ રાશિના જાતકોને મળશે મોટી ખુશખબરી, જાણો તમારી રાશિ તો નથી ને?

0

આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે રાશિ ચક્રોનું અને ગ્રહોનું આપણા જીવન પર શું અસર થાય છે. અને એ પણ સારી રીતે જાણીએ છીએ કે શનિની પનોતી બેસે એટલે કેટલી મુશ્કેલીઓ નડવા લાગે છે. ત્યારે આજે આપણે જાણીશું એવું રાશિઓ જેના પરથી શનિની પનોતી સમાપ્ત થઇ રહી છે. આ સાથે જ તેમણે ખુશખબરીઓ પણ મળવાની સંભાવનાઓ રહેલી છે. દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહો અને જ્યોતિષ શાસ્ત્રોનું વિશેષ સ્થાન હોય છે. આ ગ્રહોની અસર લોકોના જીવન પર પડે છે અને લોકોના જીવનમાં શુભ કે અશુભ ઘટનાઓ ઘટે છે. ત્યારે આપણે ત્યાં એવી માન્યતાઓ પણ છે કે ભગવાન શનિદેવ પોતાના ભક્તોને પરમકલ્યાણ તરફ મોકલે છે.

શનિદેવ જ છે કે જે પોતાના ભક્તોને જીવનમાં તપ કરવાની પ્રેરણા આપે છે અને જે વ્યક્તિનું તપમાં મન નથી લાગતું એનું મન શનિદેવની તપસ્યા માત્રથી લાગવાનું શરુ થઇ જાય છે. શનિદેવ આ ભક્તોને તેમની માન્યતા પૂર્ણ થવાના આશીર્વાદ પણ આપે છે.

ત્યારે આજે વાત કરીએ એવી કઈ 10 વસ્તુ છે કે જેનું દાન કરવાથી આપણે શનિદેવને પ્રસન્ન કરી શકીએ છીએ –

જો તમે ભગવાન શનિદેવને ખુશ કરવા માંગો છો તો કાળા ચણા, કાળા કપડાં, જાંબુ, કાળી અડદ, કાળા વસ્ત્ર, કાળા ફળ વગેરે દાન કર શકો છો. તો કાળા જૂત્તા, તલ, લોખંડ, તેલ, નીલમ, કસ્તુરી કે ભેંસ વગેરેને દાન કરવાથી શનિદેવની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. કાળી વસ્તુઓને દાન કરવું તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

Image Source

શનિની પનોતી ખતમ થવાની સાથે જ પાંચ રાશિના જાતકોને મોટી ખુશખબરી મળવાની શક્યતાઓ છે. ખુશખબરી એ છે કે આ રાશિના જાતકોનું નસીબ આવતા મહિને ખુલવાનું છે. નસીબ તેને સાથ આપશે અને ધનલાભ થવાની શક્યતા છે. સરકારી નોકરી માટે પ્રયત્નો કરતા જાતકો સફળ થઇ શકે છે. નોકરી કરતા જાતકોનો પગાર વધવાની સંભાવનાઓ છે ત્યારે છોકરીઓને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે.લક્ષ્મી માતાની કૃપાથી તેમની બેગણી પ્રગતિ થશે અને બધા જ કાર્યોમાં સફળતા મળશે. સાથે જ તેમના પર લક્ષ્મી માતાની કૃપાથી તેમને આર્થિક લાભ થવાના પ્રબળ યોગ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે.

નવો ધંધો શરુ કરવાનો વિચાર કરી રહયા હોવ તો સારો સમય છે. ધંધામાં અનેક પ્રકારના લાભ થવાની શક્યતાઓ છે. આ રાશિના જાતકોની શનિની પનોતી ખતમ થઇ રહી છે. એટલે હવે લાંબા સમયથી અટવાયેલા બધા જ કામો પૂરા થવા લાગશે. કોઈ પણ નવું કામ શરુ કરવા જાઓ તે પહેલા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલતા નહિ. તમારું નસીબ ચમકવાની તૈયારીમાં જ છે.જે રાશિઓ પરથી શનિની પનોતી દૂર થવા જઈ રહી છે એ રાશિઓ છે – ધન, મકર, કુંભ, મીન અને વૃશ્ચિક. આ રાશિના જાતકોને ઉપરોક્ત જણાવેલા લાભો થવાની શક્યતા છે.

નીચે કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.