રાજ કુન્દ્રાની સાળી શમિતા શેટ્ટી બોલી – અહીંયા આવ અને મને અત્યારે જ કિસ કર, પછી

રાજ કુન્દ્રાની સુંદર સાળીએ કર્યો ધડાકો: કહ્યું કે જલ્દી આવ અને મને KISS કર…પછી

‘બિગબોસ ઓટીટી’ ઘરમાં આ દિવસોમાં માત્ર શમિતા શેટ્ટી અને રાકેશ બાપતની જ ચર્ચા છે. દરેક એપિસોડમાં તેમની કેમિસ્ટ્રી સૌથી મોટી હાઇલાઇટ રહેતી હોય છે.

બંને વચ્ચેનું કનેક્શન વધુ સારું થતું જાય છે. રાકેશ તેનું કનેક્શન શમિતાનું પણ ખૂબ ધ્યાન રાખે છે. ત્યારે હાલ તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શમિતા શેટ્ટી રાકેશ બાપતને ગાલ પર કિસ કરવાનુ કહી રહી છે. શમિતાની આ ડિમાન્ડ પૂરી કરવામાં રાકેશ વધુ સમય નથી લગાવતો. રાકેશ કહે છે કે તે આ માટે હંમેશા તૈયાર જ હોય છે.

પ્રોમો વિડીયોમાં શમિતા ખાવાનું ખાઈ રહી છે. તેમજ રાકેશ માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કરી રહ્યો છે. ત્યારે શમિતા કહે છે – તેને પુરે પૂરું ગરમ ના કરીશ. નહિંતર તે કડક થઇ જશે. જવાબમાં રાકેશ કહે છે – બીજું કંઈક.

આ સાંભળીને શમિતા શેટ્ટી રાકેશ સામે થોડી સેકન્ડો સુધી જોઈ રહે છે અને કહે છે કે તને કોઈ સમસ્યા છે? હું તે કરીશ નહીં. ત્યારે રાકેશ કહે છે કે તેને કોઈ સમસ્યા નથી. તે ખાલી પૂછી રહ્યો હતો કે શું તું વધુ કંઈ કહેવા માંગે છે?

આ પછી હસતાં શમિતા શેટ્ટી કહે છે- અહીં આવ અને હમણાં મને એક કિસ કર. રાકેશ તરત જ શમિતાને કિસ કરે છે. પછી શમિતા નેહા ભસીનને કહે છે – માત્ર એટલા માટે કે તે ખૂબ ક્યૂટ લાગે છે. રાકેશ અને શમિતાનું આ બોન્ડ જોઈને નેહા ભસીન તેમને સ્વીટ કહે છે.

આ વીડિયોમાં શમિતા શેટ્ટી રાકેશ બાપત પાસેથી કિસ માંગતી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં શમિતા અને રાકેશ ડિનર ડેટ માણતા જોવા મળી રહ્યા છે. શમિતા શેટ્ટી અને રાકેશ બાપત બિગ બોસના ઘરમાં વધુને વધુ સમય સાથે પસાર કરી રહ્યા છે.

એક ટાસ્ક દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપત ડેટ એન્જોય કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપતને એકસાથે રોમેન્ટિક ડાન્સ કરવાની પણ તક મળી હતી. વીડિયોમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા. શમિતા શેટ્ટી અને રાકેશ બાપતના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voot (@voot)

Patel Meet