મનોરંજન

જુઓ સંસ્કારી ટીવી એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ, જુઓ 10 બોલ્ડ તસ્વીર એક ક્લિકે

આજે આપણે લગભગ બધા ટેલીવુડ એકટ્રેસને જાણતા હોય છે. ત્યારે ટેલીવુડની જાણીતી એક્ટ્રેસ શમીન મનાને તો બધા જાણતા હોય છે.

શમીને તેની કરિયરની શરૂઆત જાણીતો ટીવી શો ‘સંસ્કાર-ધરોહર અપનો કી’થી કરી હતી. જેમાં તે ભૂમિના રોલમાં જોવા મળી હતી. આ સીરિયલમાં તેને આ ટોલ બેખૂબી રીતે નિભાવ્યો હતો.

ત્યારબાદ શમીને માતા-પિતા કે ચરણો મેં સ્વર્ગ, યે  હૈ આશિકી, પ્યાર તુને ક્યાં કિયા અને ખિડકી જૈસી ખોજમાં કામ કર્યું હતું. શમીને મોડલિંગથી શરૂ કરી હતી કરિયર: 11 જુન, 1992ના ડિબ્રૂગઢમાં જન્મેલી શમીનને તમન્ના નામની યન્ગર બહેન પણ છે. શરૂઆતના દિવસોમાં મોડલિંગ બાદ તે મુંબઈ શિફ્ટ થઈ હતી. અહીં તેણે ગુલાબકી, સોની એરિક્સન અને મેકડોનાલ્ડ્સની એડમાં કામ કરવાની તક મળી હતી.

શમીને 2016માં આવેલી ફિલ્મ ‘લવ શગુનમાં કામ કર્યું હતું.જાહેરાતમાં કામ કર્યા બાદ તેને 2006માં ઝીટીવીના શો ‘બનું મૈં તેરી દુલ્હન’માં અદિતીનો રોલ મળ્યો હતો. ત્યાર બાદ તેણે ‘માત-પિતા કે ચરણોં મેં સ્વર્ગ’, ‘સંસ્કાર: ધરોહર અપનોં કી’ , ‘યે હૈ આશિકી’, ‘પ્યાર તૂને ક્યા કિયા’ અને ‘ખિડકી’ જેવા શોઝમાં કામ કર્યું છે. શમીને 2016માં આવેલી ફિલ્મ ‘લવ શગુન’માં પણ કામ કર્યું છે.

શમીનનો જન્મ 111 જૂન 1992ના રોજ આસામના દિબ્રુગઢમાં થયો હતો. શમીને શરૂઆતના દિવસોમાં મોડેલિંગ કર્યા બાદ તે મુંબઈ શિફ્ટ થઇ ગઈ હતી.

શમીને ગુલાબરી, મૈકડોનાલ્ડ, સોની એરિક્સનની જાહેરાતમાં કામ કર્યું હતું. જાહેરાતમાં કામ કર્યા બાદ શમીને 2006માં ઝી ટીવીની સિરિયલ ‘ બનું મેં તેરી દુલહન’માં અદિતીનો રોલ નિભાવ્યો હતો.

શમીને 3 ડિસેમ્બર 2017ના રોજ તેના ગૃહનગર ડિબ્રુગઢમાં બોયફ્રેન્ડ અતુલકુમાર સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ હિન્દૂ અને મુશ્લીમ બન્ને રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

શમીન મુસ્લિમ પરિવારમાંથી આવે છે. જયારે અતુલ હિન્દૂ છે. બન્ને 8 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

સીરિયલમાં જે રીતે શમીન દેખાઈ છે, તેનાથી બિલકુલ અલગ છે. રિયલ લાઈફ અને રીલ લાઈફ અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે.શમીનના બિકીની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે તે સીરિયલના રોલથી બિલકુલ અલગ અંદાજમાં જ જોવા મળે છે. શમીન સોશિયલ મીડિયામાં પણ એકટિવ રહે છે. તે બિકીનીના ફોટો વારંવાર શેર કરતી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App