શમા સિકંદરે વ્હાઇટ બ્રાલેટ અને બ્લેક બ્રામાં શેર કરી એવી એવી તસવીરો કે ચાહકો થઇ ગયા પાગલ

ટીવીમાં સંસ્કારી રોલ નિભાવેલી આ અભિનેત્રીની આ 7 PHOTOS જોઈને તમે પણ બોલી ઉઠશો, યાર થોડી તો શરમ કર !!

ટીવીની પોપ્યુલર અને સૌથી બોલ્ડ અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની ગોર્જિયસ અને સ્ટનિંગ તસવીરો શેર કરતી રહે છે. શમાની તસવીરો બધીવાર એ સાબિત કરે છે કે તે કેટલી બોલ્ડ છે. શમાએ થોડા સમય પહેલા કેટલીક તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

આ તસવીરોમાં તેણે વ્હાઇટ બ્રાલેટ સાથે પોઝ આપ્યો હતો અને આ ઉપરાંત તેણે બ્લેક અને ગ્રીન આઉટફિટમાં પણ પોઝ આપ્યા હતા, આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. શમાની આ તસવીરોએ તો ચાહકોના દિલ ઘાયલ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમાની આ તસવીરો પર ચાહકોએ દિલ ખોલી લાઇક્સ અને કમેન્ટ કરી હતી. શમા સોશિયલ મીડિયા પર કયારેક ટ્રેડિશનલ લુકમાં તો કયારેય બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી તહેલકો મચાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

તેણે વર્ષ 1998માં આવેલી ફિલ્મ “પ્રેમ અગન”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને તે બાદ તેણે “મન”, “અંશ : ધ ડેડલી પાર્ટ” જેવી ફિલ્મોમાં કામ કર્યુ અને તે બાદ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. શમા સિકંદરે વેબ સીરીઝ “માયા”માં પણ પોતાના બોલ્ડ અવતારને બતાવ્યો અને એક અલગ મુકામ હાંસિલ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

વર્ષ 2003માં શમા સિકંદરે ટીવી શો “યે મેરી લાઇફ હે”થી એન્ટ્રી કરી હતી અને આ ધારાવાહિકથી તેને ઘરે ઘરે ઓળખ મળી. શમાએ બેટીવાલા હાઉસ નં 43 અને જોડી કમલ કી હે જેવા શોમાં કામ કર્યુ છે. તેની સાદગી અને સહજતા પર તેના લાખો ચાહકો છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

વર્ષ 2008માં તેણે ફરી બોલિવુડમાં કામ કર્યુ. ફિલ્મ “ધૂમ ધડાકા”થી વાપસી કરી પરંતુ તે કંઇ કમાલ ન બતાવી શકી. તે ફરી ટીવી દુનિયામાં આવી ગઇ. શમાએ વર્ષ 2009માં ફરીથી લોકોનું દિલ જીતી લીધુ. છેલ્લે તેને ટીવી શોમાં બાલવીરમાં પરીનું પાત્ર નિભાવ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમા સિકંદર હવે પહેલા કરતા ઘણી ખૂબસુરત અને બોલ્ડ જોવા મળે છે. તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તે તેની આ ખૂબસુરતીનો રાઝ યોગાને માને છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ચાહકોને હક્કા બક્કા કરતી રહે છે.

Shah Jina