બોલિવુડની જાણિતી ડાંસર શક્તિ મોહને પાણીમાં બિકીની પહેરીને જંગલ ગાંડુ કર્યું, હોટનેસ જોઇ ચાહકો થયા પાગલ

જંગલની વચોવચ ન્હાતી જોવા મળી આ દિગ્ગજ ડાન્સર, ઉફ્ફ્ફ તસવીરોએ કરી સની લિયોનીને ફેલ

બોલિવુડની દમદાર કોરિયોગ્રાફર શક્તિ મોહન તેના ડાંસ મૂવ્સથી લોકોનું દિલ જીતી લેતી હોય છે. પરંતુ હવે તેની હોટનેસ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. શક્તિ મોહને ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બિકી તસવીરો શેર કરી છે, જેમાં તે જંગલની વચ્ચે નદીમાં ન્હાતી જોવા મળી રહી છે. તેનો આ સિઝલિંગ અવતાર જોઇ ચાહકો તો પાગલ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

શક્તિ મોહન જંગલની વચોવચ ઘણી બિંદાસ નજર આવી રહી છે. આ તસવીરોમાં શક્તિ મોહન એક નદીની વચ્ચે બ્લેક કલરની બિકીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તે નદીની વચ્ચે એક પથ્થર પર બેસી પાણીમાં પગ નાખી બેસતી પણ એક તસવીરમાં જોવા મળી રહી છે. તેના લાંબા કાળા વાળ તેની ખૂબસુરત બેક પર ફેલાયેલા છે અને તે ઘણી બોલ્ડ પણ લાગી રહી છે.

આ તસવીરમાં શક્તિ મોહન બ્લેક બિકી સાથે આંખો પર ગોગલ્સ પણ લગાવેલી જોવા મળી રહી છે, જેમાં તેનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. તસવીરમાં આપણે જોઇ શકીએ છીએ સુમસામ જંગલ વચ્ચે શક્તિ મોહન ઘણી બેબાક અંદાજમાં પાણીમાં પોતાની હોટનેસ બતાવી રહી છે, શક્તિની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.શક્તિ તસવીરોમાં તેની ફિટનેસ અને તેની કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shakti Mohan (@mohanshakti)

કોને ખબર હતી કે એક સમયે ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને ડાન્સ દીવાને જેવા રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે ડાન્સ કરનાર શક્તિ મોહન બોલિવૂડના મોટા સ્ટાર્સને ડાન્સ કરાવશે. શક્તિ આજે રિયાલિટી શો હોસ્ટ કરી રહી છે. આ સાથે તે બોલિવૂડ સ્ટાર્સને ડાન્સ પણ શીખવે છે. શક્તિ મોહનને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે 2015માં સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’માં મેન્ટર અને જજ તરીકે કામ કરી રહી છે. પરંતુ આ સફર તેના માટે એટલી સરળ ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Shakti Mohan (@mohanshakti)

આજે તે ભલે કોઈ શોને જજ કરી રહી હોય, પરંતુ તેણે સ્ટેજ પર પણ કોઈપણ સ્પર્ધકની જેમ પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે. શક્તિએ ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સીઝન 2 થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ખાસ વાત એ હતી કે તે તમામ ડાન્સર્સને માત આપી શોની વિજેતા બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Shakti Mohan (@mohanshakti)

શક્તિ મોહનનો જન્મ 12 ઓક્ટોબર 1985ના રોજ મુંબઈમાં થયો હતો. શક્તિને ચાર બહેનો છે. તેમની બહેનો નીતિ મોહન, મુક્તિ મોહન અને કૃતિ મોહન છે. શક્તિ મોહનની મોટી બહેન લોકપ્રિય ગાયિકા છે અને નાની બહેન મુક્તિ મોહન એક અભિનેતા અને ડાંસર છે.

 

View this post on Instagram

 

A post shared by Shakti Mohan (@mohanshakti)

બાળપણમાં શક્તિ મોહન સાથે અકસ્માત થયો હતો. આ દરમિયાન, તેને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે ડૉક્ટરોએ કહ્યું હતું કે તે કદાચ ફરી ક્યારેય ચાલી શકશે નહીં. પરંતુ શક્તિએ હાર ન માની અને પોતાના પરિવારની મદદથી અને પોતાની હિંમતથી તે ચાલી શકી અને આજે દેશની જાણીતી ડાન્સર પણ બની છે.

Shah Jina