પોતાના ડાન્સ મુવથી લાખો લોકોનું દિલ જીતી લેનાર શક્તિ મોહન હાલમાં ખુબ જ ચર્ચામાં છવાયેલી છે. તે તેની હોટ અદાઓથી લાખો લોકોના દિલને ઘાયલ કર્યા છે. હાલમાં જ શક્તિએ પોતાના સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર ઈન્ટરનેટ પર આવતાની સાથે જ ખુબ જ વાઇરલ થઇ ગઈ હતી.
View this post on Instagram
I’ll meet you where sky touches the sea ☁️🌊 . . Text me when you get there 😜 🙈 😂
આ તસ્વીરમાં તેને લીલા રંગની બિકીની પહેરી છે. તેની સાથે તે ડાન્સનો મુવ કરતી પણ જોવા મળી છે. તેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેમની આ પોસ્ટ તેમને ચાહકોને ખુબ જ પસંદ આવી હતી. આ તસ્વીર પર તેમને ચાહકોએ લાઈક અને કોમેન્ટની લાઈન લગાવી દીધી હતી.
થોડા સમય પહેલા શક્તિએ એક તસ્વીર શેર કરી હતી જેમાં તેને ટૂ પીસ બિકીની પહેરેલી જોવા મળે છે. આ બિકીની ગ્રે રંગની છે અને તેને શક્તિનો બોલ્ડ અંદાજ ગજબનો કોન્ફિડન્સ જોવા મળે છે. શક્તિના ચાહકો તેની આ પોસ્ટ જોઈને તેના પર ફિદા થઇ ગયા હતા. આ તસ્વીરમાં શક્તિ સારા મૂડમાં પોસ્ટ આપતી જોવા મળે છે.
View this post on Instagram
Make some waves 🌊 . . @coco_resorts #maldives @alishasingh.official @muktimohan
આ ગ્રે બિકીનીવાળી તસ્વીરમાં એક તરફ તેમને ચાહકોને ખુબ જ ગમી હતી તો બીજી તરફ અમુક લોકોને તેનો આ હોટ અંદાજ બિલકુલ ગમ્યો ના હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ એવું કહેતા જોવા મળ્યા હતા કે “હવે તમે પણ ચાલુ પડી ગયા.”
શક્તિએ ડાન્સ ઇન્ડિયા ડાન્સથી પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી હતી. તે ડાન્સરની સાથે સાથે એક કોરિયોગ્રાફર પણ છે. શક્તિ છેલ્લા ચાર સીઝનથી ડાન્સ પ્લસમાં કોરિયોગ્રાફરના રૂપમાં જોવા મળે છે. શક્તિ ખાવાની બાબતમાં ખુબ જ શોખીન છે તેને નવી નવી આઈટમ ટ્રાઈ કરવાનો ખુબ શોખ છે.
આ ટ્રેડિશનલ લુકમાં શક્તિ ખુબ જ સુંદર લાગી રહી છે તેને નો મેકઅપલુક અને માથામાં ગજરો, કાનમાં બુટ્ટી, ગળાનો હાર તેને પર ખુબ જ સારો લાગી રહ્યો છે.
આ તસ્વીરમાં શકિતનું એટીટ્યુડ તો ઘાયલ કરી નાખે તેવું છે.
શક્તિએ કેટલીક ફિલ્મોએ આઈટમ સોન્ગ પર ડાન્સ પણ કર્યો છે. તેને ડાન્સના લોકો ખુબ જ દીવાના છે. તેને પદ્માવત ફિલ્મમાં કોરિયાગ્રાફરનું કામ કરી ચુકી છે.
View this post on Instagram
શક્તિ પોતાના ચાહકો માટે કાયમ પોતાની તસ્વીરો શેર કરતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે. શક્તિના ઇન્સ્ટગામમાં 6.9M લોકો તેને ફોલો કરે છે. તેથી જ તેમની બધી તસ્વીરો આવતાની સાથે વાઇરલ થઇ જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.