મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..!!

0

આમ તો મોટાભાગના લોકો શિવરાત્રિ આવશે એટલે શક્કારિયા બાફીને તેની ખીર બનાવી ખાય છે, પરનૃ આજે અમે તમારા માટે લાવ્યા છીએ શક્કારિયા નો શીરો કેવી રીતે બનાવવો એની સાવ સરળ રીત. તો આ શિવરાત્રિના દિવસે બનાવો શક્કરીયાનો શીરો અને ઘરના સૌને કરી દો ખુશ ખુશ !!

શક્કરિયાનો સીરો બનાવા માટે જોઈશે

સામગ્રી

  • બાફેલા શક્કરિયા 500 ગ્રામ
  • ઘી 1 મોટી ચમચી
  • ખાંડ 2 ચમચી
  • ડ્રાયફ્રુટ 3 ચમચી
  • દૂધ ગરમ 1 કપ
  • એલચી પાવડર 1/2 ચમચી

રીત
સૌપ્રથમ શક્કરિયાને સ્ટીમર માં બાફી લો જેનાથી એની મીઠાસ ના જાયઃ એટલે શક્કરિયા બફાય જાયઃ એટલે એને છીણી લો.
પછી એક પેન માં ઘી મૂકી એમાં શક્કારિયાનુ છીણ એડ કરો અને હલાવો…એકદમ ધીમી આંચે નીચે ચોટે નહી એમ હલાવતા રહેવું સતત.
અને પછી એ સેકાય એટલે એમાં ગરમ દૂધ એડ કરો
દૂધ એડ કરો ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી બધુ જ દૂધ બળી ના જાય.
પછી એમાં એલચી પાવડર અને ખાંડ એડ કરી મિક્સ કરી લો
પછી એને બરોબર હલાવતા રહો..ઘી છૂટ્ટુ પડે નહી અને ખાંડ ઓગળે નહી ત્યાં સુધી.
અને એમાં ડ્રાયફ્રુટ એડ કરી મિક્સ કરી લો બઉ ડ્રાય ના રઈ જાયઃ એનું ધ્યાન રાખજો.
તો તૈયાર છે ફરાળી સાકરીયા નો સીરો જરૂર થી બનાવજો આ શિવરાત્રી તમારા ફેમિલિ ને બઉજ ભાવશે. રેસિપી કેવી લાગી જરૂર થી જણાવજો.

રેસીપી જોવા માટે નીચે આપેલ લિન્ક ઉપર ક્લિક કરો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here