ગઈકાલે 16 સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જન્મ દિવસ ગયો. આ દિવસે સામાન્ય લોકોથી લઈને બોલીવુડના સ્ટાર સુધી ઘણા લોકોએ શુભકામનાઓ આપી. સોશિયલ મીડિયા ઉપર ફિલ્મી સિતારાઓની વોલ ઉપર મોદી મોદી થઇ રહ્યું, આ બધા વચ્ચે જ અભિનેતા શાહરુખ ખાને પણ મોદીજીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

શાહરુખ ખાને પોતાના ટ્વીટર ઉપર ટ્વીટ કરીને લખ્યું હતું કે: “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ઉપર તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશહાલી માટેની શુભકામનાઓ !!!”
Wishing PM @narendramodi health and happiness on the occasion of his birthday! @PMOIndia
— Shah Rukh Khan (@iamsrk) September 17, 2020
પ્રધાનમંત્રી મોદીએ પણ શાહરુખની આ શુભકામનાઓનો ઉત્તર આપ્યો હતો. તેમને રીટ્વીટ કરીને લખ્યું: “આભાર શાહરુખ ખાન, મને વિશ્વાસ છે આ દિવસોમાં તમે આઇપીએલ સિઝનને લઈને વ્યસ્ત હશો.”
Thanks @iamsrk. I am sure the IPL season would be keeping you quite busy now on. https://t.co/d4vOKadSxR
— Narendra Modi (@narendramodi) September 17, 2020
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ સલમાન ખાન, અક્ષય કુમાર, માધુરી દીક્ષિત સહિતના ઘણા બધા સિતારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.