‘કબીર સિંહ’ની સફળતા પર શાહિદ કપૂરના પરિવારમાં જશ્નનો માહોલ, વિડીયો થઇ રહ્યા છે વાઇરલ….

0

હાલના દિવસોમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે.માત્ર પાંચ દિવસોની અંદર ફિલ્મે 100 કરોડનો પણ આંકડો પાર કરી લીધો છે.પોતાની ફિલ્મની રેકોર્ડ તોડ કમાણીને લીધે શાહિદ કપૂરની ખુશીનો પાર જ નથી રહ્યો માટે શાહિદ કપૂર કબીર સિંહની કામિયાબીને લઈને પોતાના પરિવાર સાથે મસ્તીના મૂડમાં છે અને જશ્ન મનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

❤️🙏🏼

A post shared by KIARA (@kiaraaliaadvani) on

હાલમાં જ સોશિયલ મીડિયા પર શાહિદનો પત્ની મીરા સાથેનો અને ભાઈ ઈશાન ખટ્ટર સાથેનો મસ્તી ભરેલા વિડીયો સામે આવી રહ્યા છે.જેને જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે શાહિદ હાલના સમયે મસ્તીના મૂડમાં છે. શાહિદના આ વીડિયોને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

#us

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

હાલના સમયે શાહિદની પત્ની મીરા રાજપૂત પણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. મીરાંએ પણ પતિ શાહિદની સાથેનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં શાહિદ અને મીરા એકબીજા સાથે સમય વિતાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોને પોસ્ટ કરતા મીરાએ લખ્યું કે,”મને આજે ઘેરા વાદળોની વચ્ચે સૂરજની રોશની મળી”. શાહિદ મીરાની સાથે સાથે ભાઈ ઈશાન ખટ્ટર સાથે પણ સમય વિતાવતા જોવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

Aaj ka 👀

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

ઈશાન સાથેના વીડિયોમાં તેની સાથે શાહિદ કપૂર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. કબીર સિંહની કામિયાબી કપૂર બ્રધર્સના ચેહરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.આ વીડિયોમાં પણ બંને ભાઈના પ્રેમને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.ફિલ્મમાં પણ શાહિદની સાથે સાથે કિયારા અડવાણીના અભિનયને પણ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

Thank you for the overwhelming love. #kabirsingh

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

જણાવી દઈએ કે ફિલ્મ કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે. તેલુગુમાં આ ફિલ્મને સંદીપ વાંગાએ ડાયરેક્ટ કરી હતી જયારે તેના હિન્દી રિમેકને પણ તે જ ડાયરેક્ટ કરી રહ્યા છે.ફિલ્મમાં સોહમ મજમુદાર,અર્જન બાજવા,સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા પણ ખાસ કિરદારમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

જુઓ શાહિદ-મીરાનો વિડીયો..

 

View this post on Instagram

 

I got sunshine, on a cloudy day ☀️❤️

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

શાહિદ-ઈશાન ખટ્ટર વિડીયો…

 

View this post on Instagram

 

Party time💃💃 @shahidkapoor @ishaankhatter #shahidkapoor #ishaankhatter #mirakapoor

A post shared by Shahid Kapoor Turkish Fan (@pyarshasha) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here