TV એક્ટ્રેસ સેજલ શર્માના આત્મહત્યાના 3 દિવસ બાદ તેની માતાનું નિવેદન આવ્યું સામે, કહી દીધી આ વાત

0
Ads

આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં કામ કરી ચુકેલી અને ટેલિવિઝન જગતની ચર્ચિત એક્ટ્રેસ સેજલ શર્માએ શુક્રવારે તેના મુંબઈના મીરા રોડ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

સેજલ શર્માના શનિવારે ઉદયપુરમાં પરિવારની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સેજલનો મૃતદેહ મુંબઈથી ઉદયપુર લાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

સેજલને તેના મીરા રોડ સ્થિત ઘરમાંથી ફાંસી ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. ઘટના સ્થળ પરથી પોલિસને સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં સેજલે તેની આત્મહત્યાનું કારણ અંગત બતાવ્યું હતું. પરંતુ આ મામલે સેજલની માતાનું નિવેદન સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

સેજલની સુસાઇની ખબર સામે આવતા કહેવામાં આવી રહ્યું હતું કે, તેને તણાવના કારણે આ પગલું ભર્યું હતું. આ મામલે સેજલની માતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સેજલની માતાએ ડિપ્રેશનને વાતનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, સેજલને લીડ રોલ મળી ગયો હતો, આ બાદ એવું તે શું થયું કે, તેને જિંદગીનો અંત આણી દીધો હતો. સેજલની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, સેજલને મારુંય સાથે વાત કરી તે ઘણી ખુશ જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

જણાવી દઈએ કે, સેજલના પરિવારમાં માતા-પિતા સિવાય બીજા 2 ભાઈ બહેન છે. સેજલનો પરિવાર ઉદયપુરમાં આઝાદનગરમાં રહે છે. સેજલે પીઆઈબીએસ કોલેજમાંથી બીબીએમ કર્યું હતું. સેજલના પિતા કૃષ્ણકાંત શર્મા સરકારી શાળા પ્રિન્સિપલ છે. સેજલની એક બહેન અમદાવાદમાં રહે છે જયારે તેનો ભાઈ ઉદયપુરમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

સેજલ 5 વર્ષ પહેલા કે મુંબઈ આવી હતી, તેવી ઇન્ડસ્ટ્રીઝમાં તેને પહેલો બ્રેક ‘દિલ તો હૈપ્પી હૈ જી’ સિરિયલથી મળ્યો હતો. આ સિરિયલમાં તેની સાથે મુખ્ય ભૂમિકામાં જૈસ્મિન ભસીન હતી.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

સેજલન એક અંગત મિત્ર નિર્ભયાએ એક મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કહ્યું હતું કે, સેજલ તેના પિતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે તણાવમાં હતી. મેં સેજલને 15 નવેમ્બરે મેસેજ કરીને મળવાનું કે કીધું હતું, ત્યારે તેને કહ્યું હતું કે, તે ઉદયપુર જઈ રહી છે. મે તેને ઉદયપુર જવાનું કારણ પૂછ્યું તો તેને કહ્યું હતું કે, તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

સેજલના પિતા છેલ્લા ઘણા સમયથી અસ્વસ્થ હતા, તેના પિતા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. ત્યારબાદ હું તેની સાથે વાતચિત્ત દરમિયાન જાણવા મળ્યું હતું, તેના પિતાની હાલતમાં સુધારો હતો પરંતુ બધું બરાબર ના હતું. બાદમાં હું મારા કામમાં વ્યસ્ત થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.