ખબર

BIG BREAKING : ગુજરાતમાં કચ્છ પછી વધુ એક જગ્યાએ પકડાયો કરોડોના ડ્રગ્સનો મોટો જથ્થો- જાણીને ચોંકી જશો

બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી ડગ નામનો શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આખા બોલિવુડને આ શબ્દએ હચમચાવી દીધુુ હતુ. ઘણા લોકોની NCB દ્વારા અટકાયત કરવામાં આવી હતી તો ઘણા ડગ પેડલરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે બાદથી આ શબ્દ જાણે કે આખા દેશમાં ગુંજી રહ્યો છે. હાલમાં જડ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પણ ડગના કેસમાંધરપકડ કરવામાં આવી હતી અને તેને ઘણા દિવસો પછી આ કેસમાં જામીન મળ્યા હતા. ત્યારે હવે ગુજરાતમાં પણ આ શબ્દ ચર્ચામાં રહેતો હોય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હવે ગુજરાત ડગના વેચાણમાં પંજાબની જેમ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. એક સમય એવો હતો જયારે પંજાબમાંથી ડગ દેશમાં પહોંચાાડવામાં આવતુ હતુ અને હવે એમ લાગી રહ્યુ છે કે ડગ માફીયાઓનો અડ્ડો બની ગયુ છે. દરિયાઇ માર્ગ દ્વારા ગુજરાતમાં ડગનો ડથ્થો ઘૂસાડવામાં આવે છે અને હાલમાં એક મોટો જથ્થો ઝપાયો છે. થોડા સમય પહેલા મુન્દ્રામાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડગ પકડાયુ હતુ અને ત્યારે હવે ગુજરાતના દ્વારકામાંથી કરોડોનો ડગનો જથ્થો પકડાયો છે. 66 કિલો ડગ ઝડપાયુ છે જેની આંતરાષ્ટ્રીય કિંમત અંદાજે 350 કરોડની થાય છે.

હાલમાં ઘણા યુવાનો ડગના રવાડે ચઢી અને પોતાનું જીવન ખતરામાં નાકી દે છે અને ત્યારે ગુજરાનના યુવાનોને ડગના રવાડે ચડાવવા માટે આ જથ્થો દરિયાઇ માર્ગે આવ્યો હોવાનું અનુમાન છે. જે 66 કિલો જથ્થો ઝડપાયો છે, તેમાં 16 કિલે હેરોઇન અને 50 કિલો એમડી ડગનો સમાવેશ થાય છે. જો કે, આ પહેલીવાર નથી કે દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડગ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા જ મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડગ ઝડપાયુ હતુ. આ પહેલા પોરબંદર દરિયાકિનારે પણ ડગ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે ડગ માફીયાઓએ દ્વારકાના દરિયા કિનારાનો ઉપયોગ કર્યો છે. બીજી બાજુ જોઇએ તો સુરતમાં એમડી ડગ ઝડપાયુ છે, જેની અંદાજ કિંમત 5.85 લાખ છે. આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.