મલાઈકાની એક્સ ભાભી સીમાએ શોર્ટ ડ્રેસ પહેરીને દેખાડ્યા તેનો હોટ કર્વ્સ, અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર

તમે ક્યારેય સલમાનની ભાભી સીમાને જોઈ? ટૂંકા ટૂંકા ડ્રેસમાં દેખાડ્યું ફિગર…મોટી મોટી હિરોઇનોને શરમાવી દે એવી છે…જુઓ

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીૂમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ ફેશન અને સ્ટાઇલના બાબતે મલાઈકાની એક્સ ભાભી એટલે કે સલમાન ખાનના ભાઇ સોહેલ ખાનની પત્ની સીમા ખાન તેને ટક્કર આપે છે.

મલાઈકાની જેમ સીમા ખાન વધારે લાઇમલાઇટમાં રહેતી નથી પરંતુ સીમા તેના ફેશનથી હંમેશા બધાને હેરાન કરી દેતી હોય છે. સીમાને જયારે તેના જન્મદિવસ દરમ્યાન સ્પોટ કરવામાં આવી હતી ત્યારે તેની હોટ પર્સનાલિટી પર બધા લોકો ફિદા થઇ ગયા હતા.

સીમા ખાનના 43મા જન્મદિવસ પર તેમના ભાઈ બંટી સચદેવે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં મલાઈકા અરોરા, અમૃતા અરોરા, શનાયા કપૂર, અનન્યા પાંડે, નીલમ કોઠારી અને મહીપ કપૂર જેવા સ્ટાર્સ આવ્યા હતા. આ પાર્ટીમાં આવવા માટે સીમાએ સ્ટાઈલિશ અને કમ્ફી થવાની સાથે સીમાએ તેના ગ્લેમ કોશન્ટમાં ગ્લેમરસ અને બોલ્ડનેસનો તડકો લગાવ્યો હતો.

જો કે, આ પહેલી વાર હતું કે જયારે ‘ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ પછી સીમાને પબ્લિકલી સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. સીમાએ તેના માટે બ્લેક કલરનું થ્રી પીસ સેપરેટ્સ પહેર્યું હતું, જે પુરી રીતે સિલ્ક અને કોટન ફેબ્રિકમાં બનેલું હતું.

ડ્રેસ સોલિડ મિની લેન્થમાં હતી જેની ફિટિંગ ના તો વધારે ટાઈટ હતી કે ના વધારે લુઝ. આઉટફીટમાં સ્કૂપ નેકલાઇન વાળા ટૈક ટોપ પહેર્યું હતું જેની સાથે તેને મેચિંગ કરતુ માઈક્રો લેન્થ વાળુ શોટ્સ પહેર્યું હતું. સેટની હેમલાઈનને ફ્રી ફ્યૂઝ લુક આપવામાં આવ્યું હતું જેના લીધે અભિનેત્રીના ટોન્ડ લેગ્સ અને સાઈડ કર્વ્સ પણ ખુબ જ સરસ રીતે હાઈલાઈટ થઇ રહ્યા હતા.

બ્લેક-ઓન-બ્લેક ગો-ટુ-કલર વાળા આઉટફિટ સાથે સીમા ખાને સ્ટાઇલ કોશન્ટ માટે મેચિંગ જેકેટ પહેર્યું હતું, જે સ્કીન રિવીલ થવાથી બચાવી રહ્યું હતું અને સાથે ટૈક ટોપને પણ સારી રીતે કવર કરી રહ્યું હતું. આઉટફિટમાં ફુલ સ્લીવ સાથે ફ્રન્ટ લાઇનને એકદમ ફ્રી છોડી દેવામાં આવ્યું હતું જેમાં બસ્ટ એરિયાની પાસે હોરોઝોન્ટલ સ્ટીચમાં પ્લીટ્સ ક્રિએટ કર્યું હતું.

સીમાના આ સિમ્પલ લુકમાં બોલ્ડનેસ વધારવા માટે સીમા ખાને મેચિંગ હિલ્સ કેરી કર્યા હતા. આ આઉટફિટમાં સીમાના લેગ્સ ખૂબ સારી રીતે ફ્લોન્ટ કરી રહી હતી. તેના આ પુરા બ્લેક આઉટફિટ સાથે સીમાએ કોઈ પણ જ્વેલરી કેરી કરી ન હતી પરંતુ બ્રોજરની સાથે તેના ચિકબૉન્સને લાઈમલાઈટ કર્યું હતું.

પિન્ક કલરના લિપ્સ, ગોલ્ડ આઈશેડો અને ખુલ્લા વાળથી તેણે પોતાને ગ્લેમ ટચ આપ્યું હતું, જેની સાથે તેણે મેચિંગ ક્લચ પણ પહેર્યું હતું. સીમાએ જે સેટ પહેર્યો હતો તે તેની હાઈટને સારી રીતે કોમ્પ્લીમેન્ટ કરી રહ્યું હતું અને સાથે જ તેના પગની સુંદરતાને પણ વધારી રહ્યું હતું.

સલમાન ખાનની ભાભી સીમા ખાનની જન્મદિવસની પાર્ટીમાં મલાઈકા અરોરા પણ નજર આવી હતી, જ્યાં તેણે બોલ્ડ અને કેઝ્યુઅલ મિક્સ સ્ટાઇલ પહેવાનું પસંદ કર્યું હતું. તે પાર્ટીમાં મલાઈકાએ સફેદ કલરનું બોલ્ડ કટ નેકલાઇન વાળુ ટોપ પહેર્યું હતું જેમાં સ્ટેટમેન્ટ સ્લીવ મલાઈકાને ગોર્જીયસ લુક આપી રહ્યું હતું. ટોપની સાથે મલાઈકાએ લાઈટ બ્લૂ કલરનું હાઈ રાઇઝ રિપ્ડ જીન્સ પહેર્યું હતું જેના પર ડેનિમ વોશ પેટર્ન દેખાઈ રહી હતી.

મલાઈકા અરોડાએ આ આઉટફિટ સાથે ખુબ જ સરસ ડિઝાઇન વાળો ગોલ્ડન નેકપીસ પહેર્યો હતો જેની સાથે તેના હાથમાં મલ્ટીકલર વાળું હૅન્ડબૅગ રાખ્યું હતું. તેમજ તેના વાળ અને મેકઅપ પણ એકદમ પરફેટ્ લાગી રહ્યા હતા જે આખા લુકને વધારે પરફેક્શન આપી રહ્યું હતું.

Patel Meet