સુરતમાં પત્ની પતિ દિનેશ સાથે પત્ની સૂતી હતી ત્યારે જ પ્રેમીએ સુખ માણવા મેસેજ કર્યો, પત્ની ઉઠીને ગઇ ત્યાં જ….

ગુજરાતમાંથી ઘણીવાર પતિ પત્ની અને વોના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર પતિ તેની પત્નીને દગો આપી બીજા સાથે ઇશ્ક ફરમાવતો હોય છે, તો ઘણીવાર પત્ની તેના પતિને દગો આપી બીજા સાથે પ્રેમના પેચ લડાવતી હોય છે. હાલમાં સુરતમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની તેના પ્રેમી સાથે મોજ કરી રહી હતી અને તેને કઢંગી હાલતમાં પતિએ જોઇ તો પતિ ઉશ્કેરાઇ ગયો અને તેણે આવેશમાં આવી પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી. હાલ તો પોલિસે આ મામલે આરોપી પતિની અટકાયત કરી છે.

સુરતના સરથાણામાં આવેલ લસકાના ખાતે પતિ, પત્ની અને વોમાં પ્રેમીને જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. સરથાણા પોલિસે હાલ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત જોઇએ તો, મૂળ નેપાળના વતની એવા દિનેશ ચૌધરી પત્ની સાથે લસકાના ખાતે આવેલ રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરતા હતા.

પ્રતિકાત્મક તસવીર

મૂળ બિહારના મોહંમદ અફરીદી શેખ સાથે પત્ની અનિતાના નજીકના કારખાનામાં નોકરી કરતા સાથે આડા સંબધો હતા. ઘણા લાંબા સમયથી બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. ત્યારે ગતરોજ સવારે અનીતા તેના પતિ સાથે સૂતી હતી ત્યારે જ મોહંમદે અનીતાને મેસેજ કર્યો અને મળવા માટે ઘરની નીચેના માળે બોલાવી.

પ્રતિકાત્મક તસવીર

મેસેજ આવ્યા બાદ અનીતા નીચે ગઈ અને પછી એકદમ તેનો પતિ જાગ્યો ત્યારે તેણે આજુબાજુ પત્નીને શોધી પણ પત્ની ન મળતા તે નીચે રૂમમાં આવ્યો, ત્યારે તેણે પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ અને આવેશમાં આવી તેણે પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

આજકાલ દુનિહત્યમાં એકસ્ટ્રા મેરિટલ અફેર ખુબ જ વહી ગયું છે અને તે એક લગ્નજીવન લાઇફને બરબાદ કરી દે છે. આ અફેરથી જોડાયેલું એક રિસર્ચ સામે આવ્યું છે કે શા માટે મહિલાઓ લગ્ન બાદ પરાયા પુરુષોમાં રસ દાખવે છે.

આ શોધમાં સામેલ થયેલી ઘણી સ્ત્રીઓમાંથી 28 % સ્ત્રીઓને જણાવ્યું છે કે કે એમના અફેર થવાનું મુખ્ય કારણ છે ભાવનાત્મક સંતુષ્ટિ ના મળી શકવી, આ કારણથી એ પોતાના પતિ ઉપરાંત બીજા પુરુષોમાં રસ દાખવે છે.

શોધ અનુસાર જ્યારે કોઇ સ્ત્રીને પોતાના પતિથી ભાવાનાત્મક સંતુષ્ટિ મળી શકતી નથી તો ઘરની બહાર જઇને બીજા મર્દો સાથે અફેર કરે છે. આ શોધમાં લગ્ન બાદ મહિલાઓના અફેરની પાછળ કારણ જણાવવામાં આવ્યું છે. આ કારણથી એમનું અફેર શરૂ થઇ જાય છે. સર્વે પ્રમાણે જે પતિ પોતાની પત્નીઓથી ભાવનાત્મક રૂપથી ગાઢ જોડાયેલા હોતા નથી એમની પત્નીઓનું કોઇ પારકા પુરુષો સાથે અફેર હોય છે.

ક્યારેક વ્યક્તિ સાથીને ટાઈમ નથી આપતો એના લીધે એના કારણે પાર્ટનર ખુદને એકેલો મહેસૂસ કરવા લાગે છે. એને લાગે છે કે એના સાથીને એના પ્રત્યે પ્રેમ ઓછો થઇ ગયો છે. આ કારણે બીજો વ્યક્તિ સમય આપવા લાગે છે તો એ એની તરફ આકર્ષિત થવા લાગે છે. આ કારણે બંને વચ્ચે અવૈધ પ્રેમ સંબંધ બને છે.

પશુથી માંડી માણસને આઝાદી સૌથી વધારે પ્રિય હોય છે. જ્યારે પુરુષ એ વાત જાણી જાય છે કે તેની પત્ની ઘરની અને બહારની જવાબદારીઓ નિભાવી શકે છે ત્યારે તે ઘરની જવાબદારીમાંથી આઝાદ થઈ અને ગર્લફ્રેન્ડ સાથે હરવા ફરવાનો આનંદ માણે છે.

પુરુષોનો સ્વભાવ એવો હોય છે કે તેમને કોઈપણ પ્રકારની રોકટોક ગમતી નથી. તે પોતાની મરજીથી જીવવા ઈચ્છે છે. જ્યારે બૈરાં તેને કોઈ પ્રશ્ન પુછે તો તેને ગમતું નથી. જ્યારે તેની પ્રેમિકા સાથે આ સમસ્યા થતી નથી. તેઓ જે પણ સમય પસાર કરે તેમાં કોઈ રોકટોક હોતી નથી.

જ્યારે બૈરું પતિની દરેક હરકત પર નજર રાખે, પતિની વધારે પડતી ચિંતા કરે ત્યારે પણ પુરુષ કંટાળી જાય છે અને તે પત્નીથી દૂર રહેવા લાગે છે. તેવામાં તેના જીવનમાં અન્ય યુવતી આવે છે જેની સાથે તે આઝાદીથી રહી શકે છે.

પુરુષો પર જ્યારે જવાબદારી આવે ત્યારે તેને સૌથી વધારે સમસ્યા થાય છે. તેના પર પત્ની અને ઘરની જવાબદારી હોય છે પરંતુ ગર્લફ્રેન્ડ સાથે જ કંઈપણ થાય છે તેમાં તેના પર કોઈ જવાબદારી હોતી નથી. તેથી તે કોઈપણ પ્રકારની ચિંતા વિના સંબંધોમાં આગળ વધે છે.

લગ્નના અમુક વર્ષો પછી પુરુષોને પોતાની પત્ની સાથે સંબંધ નીરસ લાગે છે મતલબ કે રસ ઓછો થઇ જાય છે અને તેજ એફેર થવાનું સૌથી મોટું કારણ સામાન્ય સંજોગોમાં સંબંધો જ હોય છે. પુરુષના અન્ય સ્ત્રી સાથે સંબંધ X ના કારણે જ બને છે અને આગળ વધે છે. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ ન હોવા છતાં પુરુષને તેની સાથે X કરવામાં વધારે રસ પડે છે.

Shah Jina