શર્ટલેસ મિલિંદ સોમનને જોઇ મલાઇકા ભાભીએ પાડી દીધી બૂમ, આપ્યુ એવું રિએક્શન કે અર્જુન કપૂર થઇ જશે ગુસ્સે

55 વર્ષના મર્દની શર્ટ વગરની બોડી જોઈને મલાઈકા અરોરા બૂમ પાડવા લાગી…જુઓ

મલાઇકા અરોરા મોડલ અને અભિનેત્રી છે. 47 વર્ષની ઉંમરે પણ તેણે પોતાને ઘણી ફિટ અને હિટ રાખી છે. આમ તો મલાઇકા ફ્રેન્ડલી છે તે કયારેક કયારેક તેના અનોખા ફ્રેંડલી અંદાજને કારણે ચાહકોના દિલ જીતી લે છે. હાલમાં મલાઇકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે હાલ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં મિલિંદ સોમન પણ જોવા મળી રહ્યા છે.

મિલિંદ સોમને જ આ વીડિયો તેમના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમજ એમટીવીએ પણ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે મોડલિંગ કરતા જોવા મળી રહ્યા છે. મિલિંદ સોમને ધોતી પહેરી છે અને તેઓએ શર્ટ પહેર્યો નથી. મિલિંદની આ સ્ટાઇલ જોઇ મલાઇકા અરોરા જોરથી બૂમ પાડી દે છે. તે કહે છે કે વાહ શુ લુક છે. આ વીડિયોને અત્યાર સુધી 9 લાખથી વધુ વખત જોવાઇ ચૂકી છે.

મિલિંદ સોમન એકવાર ફરી રેમ્પ પર ઉતર્યા છે. MTV શો સુપરમોડલ ઓફ ધ યર 2માં પોતાના રેમ્પ વોકને લઇને તે ચર્ચામાં છવાઇ ગયા છે. મિલિદ સોમન બિલકુલ નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. તેમણે 26 વર્ષ બાદ જબરદસ્ત રેમ્પ વોક કરી છે.

મિલિંદના આ વીડિયો પર તેની પત્ની અંકિતાએ કમેન્ટ કરી લખ્યુ કે, આ કેવી રીતે લીગલ હોઇ શકે છે કે તમે હંમેશા હોટ લાગો. આ વીડિયો પર મિલિંદના ચાહકો ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. જણાવી દઇએ કે, મિલિંદ સોમન અને મલાઇકા અરોરા ઉપરાંત મશહૂર મોડલ અનુષા દાંડેકર પણ શો હોસ્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by MTV India (@mtvindia)

Shah Jina