ખેલ જગત જીવનશૈલી

નશામાં છેડછાડથી લઈને હોટેલના ગંદા રૂમ સુધી, આઇપીએલનું 6 કાળું સત્ય ચીયરલીડર્સએ કર્યો ખુલાસો

ક્રિકેટ રસિકો દર વર્ષે આઈપીએલનું કાગડોળે રાહ જોતા હોય છે. આઈપીએલની લોકપ્રિયતા એ છે કે દરેક વર્ષ આ ટૂર્નામેન્ટમાં મોટા નામો ઉમેરવામાં આવે છે. જો કે સફળતાની ટોચ પર રહેલી આઈપીએલને ઘણા દાગ પણ લાગ્યા છે. જેમાં મેચ ફિક્સિંગ, ખેલાડીઓ વચ્ચેના વિવાદો અને છેડતીનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં આઈપીએલની ચીયરલીડર્સ પણ આવા કેટલાક ખુલાસા કર્યા હતા જેના વિશે લોકો જાણતા ન હતા.

Image source

ચાલો જાણીએ આઈપીએલના 6 ડાર્ક સિક્રેટ્સ જેનો ચીયરલિડર્સએ ખુલાસો કર્યો છે.

આપણે જોઈએ છીએ કે, ચીયરલીડર્સ મોટાભાગે વિદેશી મૂળના અને સફેદ હોય છે. કેટલાક ચીયરલિડર્સે મીડિયાસાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આયોજકો કોઈપણ કાળી છોકરીને ચીઅરલીડિંગ ટીમમાં મૂકવા માંગતા નથી. કેટલાક ચીયરલિડર્સે એમ પણ કહ્યું હતું કે આયોજકોનથી ઇચ્છતા નથી કે ભારતીય છોકરીઓ સ્કિની આઉટફિટ પહેરે, આ એક પ્રકારનું જાતિવાદ છે. ચીયરલિડર્સે કહ્યું હતું કે આવા જાતિવાદને કારણે ઘણી પ્રતિભાશાળી છોકરીઓને તક મળતી નથી.

Image source

મોટાભાગના ચીયર લીડર્સ બોલિવૂડની ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે. ચીય રલિડર્સે કહ્યું હતું કે જે કંપની આઈપીએસને ચીય રલીડર્સ આપે છે તે બોલીવુડમાં ડાન્સ ટ્રોપ પણ સપ્લાય કરે છે. આ કારણે ઘણા ચીયરલિડર્સને ફિલ્મોમાં કામ કરવાની તક પણ મળે છે.

Image source

ખેલાડીઓને રિફ્રેશ કરવા માટે મોડી રાત સુધી આઈપીએલની પાર્ટીઓ ચાલતી હોય છે. જેમાં ચીયરલિડર્સ પણ શામેલ છે. એકવાર ગેબ્રિએલા પાસક્લોટ્ટો નામના ચીયરલિડે ખુલાસો કર્યો હતો કે કેટલાક ઓસ્ટ્રેલિયન અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ નશામાં હોવાને કારણે તેની સાથે અન્યાયી વર્તન કરે છે. એવી પણ અટકળો કરવામાં આવી હતી કે મેચમાં ફિક્સિંગની ચર્ચા પણ પાર્ટીઓમાં કરવામાં આવે છે.

થોડા વર્ષો પહેલા બે રાજસ્થાન રોયલ્સના બે ચીયરલિડર્સએ ખુલાસો કર્યો હતો કે કેટલીકવાર તેમની પૈસાની ચુકવણી સમયસર કરવામાં આવતી નથી. તે લોકોએ એ ન ફરિયાદ કરી હતી કે, તેની જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી જે તેને યાત્રા દરમિયાન હોવી જોઈએ.

Image source

કેટલાક ચીયર લીડર્સએ પણ જાહેર કર્યું છે કે તેઓ મોટાભાગે રહેવા માટે એક સ્ટાર હોટલની ફાળવણી કરે છે. તેમની પાસે પૂરતી સુવિધા નથી. કેટલાકને એમ કહીને ચોંકાવી દીધા હતા કે હોટલોમાં તેમના ઓરડાઓ ખૂબ ગંદા છે અને આખા રૂમમાં પશુઓનો ગંદવાડ પણ હોય છે.

પી.એલ. માં પજવણીની ઘટનાઓ પર ચીઅરલિડર્સે અનેક વખત નારાજગી વ્યક્ત કરી છે. એવા અનેક વખત આવ્યા છે જ્યારે તેમણે સુરક્ષાની ચિંતા ઉભી કરી હતી. જો કે, અધિકારીઓએ તેમના નિરાકરણ પર ક્યારેય કામ કરવાનો પ્રયાસ કર્યો નથી. એક ચીયરલિડે મીડિયાને કહ્યું કે મોટાભાગના ભારતીય દર્શકો તેમને સેક્સ ડોલ્સ માને છે. આયોજકો તેમને અસ્વસ્થતાવાળા કપડાં પહેરવા પણ આપે છે જે યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવતાં નથી.

Image source

આઈપીએલ દરમિયાન પજવણીની ઘટનાઓ પર ચીઅરલિડર્સે અનેક વખત નારાજગી વ્યક્ત કરી છે. એવા અનેક વખત જોવા મળ્યું છે જ્યારે તેમણે સુરક્ષાની ચિંતાઓન સવાલ ઉઠયા હતા. જો કે, અધિકારીઓએ તેમના નિરાકરણ પર ક્યારેય કામ કરવાનો પ્રયાસ કર્યો નથી. એક ચીયરલિડે મીડિયાને કહ્યું કે મોટાભાગના ભારતીય દર્શકો તેમને સેક્સ ડોલ્સ માને છે. આયોજકો તેમને અસ્વસ્થતાવાળા કપડાં પહેરવા પણ આપે છે જે યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવતાં નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.