ટીવીની ગોરી મેમ સૌમ્યા ટંડને સમુદ્ર કિનારે પહેરી બિકિની, ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ- 38 વર્ષની ઉંમરમાં પણ નથી થમી રહી હોટનેસ

અનિતા ભાભીએ બીચ પર કપડા ઉતારીને આખા ગામને દેખાડ્યું મોહક ફિગર, મોરિશિયસમાં ફેમીલી સાથે એન્જોય કરી રહી છે, જુઓ પિંક બિકિની વાળી તસવીરો

Saumya Tandon Vaccation Photos: લોકપ્રિય ટીવી સિરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’માં અનિતા ભાભીનો રોલ પ્લે કરી ચૂકેલી અભિનેત્રી સૌમ્યા ટંડન ઘણીવાર લાઈમલાઈટનો હિસ્સો રહે છે. આજે પણ દેશભરમાં મોટાભાગના લોકો ટીવી અભિનેત્રી સૌમ્યા ટંડનને ગોરી મેમ અથવા અનિતા ભાભીના નામથી જાણે છે. સૌમ્યાએ ટીવી શો ”ભાભી જી ઘર પર હૈ’માં પોતાના પાત્રથી બધાનું દિલ જીતી લીધું છે.

જો કે, તેણે શો છોડી દીધો છે. આ પછી અભિનેત્રી તેના લુક અને ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેવા લાગી છે. આ વખતે સૌમ્યાની સ્પષ્ટવક્તિએ ચાહકોને પણ ચોંકાવી દીધા છે. સૌમ્યા તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેનો સિઝલિંગ લુક અવારનવાર જોવા મળે છે. હવે અભિનેત્રીએ પોતાનો બિકીની લુક શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી બીચ પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે.

આ દરમિયાન તેણે પિંક બિકીની પહેરી છે. અભિનેત્રીએ તેના લુકને ખૂબ જ બોલ્ડ રીતે ફ્લોન્ટ કર્યો છે. સૌમ્યાએ આ લુક સાથે તેના વાળને વેવી ટચ આપીને ખુલ્લા રાખ્યા છે. જ્યારે, અભિનેત્રીએ તેના ગળામાં નેકપીસ પહેર્યો છે. સૌમ્યાએ બીચ પર બેસીને પોતાની હોટ સ્ટાઈલ બતાવતા ઘણા પોઝ આપ્યા છે. અભિનેત્રીનું ફિગર પણ બધાનું ધ્યાન ખેચી રહ્યુ છે.

સૌમ્યાનો આ લુક જોઈને અનુમાન લગાવી શકાય નહીં કે અભિનેત્રી થોડા સમય પહેલા એક બાળકની માતા બની છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં પોતાની જાતને ખૂબ જ ફિટ બનાવી લીધી છે. હવે અભિનેત્રીનો આ સિઝલિંગ લુક વાયરલ થવા લાગ્યો છે. તેની તસવીરો પર હજારો લાઈક્સ આવી છે. સૌમ્યા ટંડન આ દિવસોમાં મોરેશિયસમાં છે અને રજાઓ માણી રહી છે.

આ પહેલા તેણે થ્રી પીસમાં તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જે પણ ઘણી વાયરલ થઇ હતી. સૌમ્યા પીચ શોર્ટ્સ, બ્રાલેટ અને શ્રગમાં જોવા મળી હતી. ટીવી જગતની જાણીતી અભિનેત્રીની વાત કરવામાં આવે તો સૌમ્યા ટંડનનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. જો કે, તેણે હવે અભિનયની દુનિયાથી પોતાને દૂર કરી લીધી છે, પરંતુ તે હજી પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

જણાવી દઈએ કે સૌમ્યા 38 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ જોઈને તમે તેની ઉંમરનો અંદાજો લગાવી શકશો નહીં. સૌમ્યાએ ડિસેમ્બર 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. તેના પતિ વ્યવસાયે બેંકર છે. અભિનેત્રીએ વર્ષ 2019માં એક પુત્રને જન્મ આપ્યો હતો.

સૌમ્યા ટંડન એક મોડલ રહી ચુકી છે અને તેણે પોતાના કરિયરની શરૂઆત પણ મોડલિંગથી કરી હતી. સૌમ્યા વર્ષ 2006માં ફેમિના કવર ગર્લમાં ફર્સ્ટ રનર અપ રહી હતી. ઉપરાંત, સૌમ્યા ટંડનની અભિનય કારકિર્દી વર્ષ 2006માં જ શરૂ થઇ હતી. તેને કરીના કપૂર સાથે ‘જબ વી મેટ’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં તે કરીનાની બહેનની ભૂમિકામાં જોવા મળી હતી,

તે બાદ તેણે ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું પણ તેને વાસ્તવિક ઓળખ ‘ભાભી જી ઘર પર હૈ’માં અનિતા ભાભીના રોલથી મળી. જો કે, સૌમ્યાએ કોરોનાના સમયગાળા દરમિયાન તેની તબિયતને ધ્યાનમાં રાખીને શોને અલવિદા કહી દીધું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Saumya Tandon (@saumyas_world_)

Shah Jina