ફિલ્મી દુનિયા

બોલીવુડના આ અભિનેતાની માને થયો કોરોના, બહેન સાથે થયો હોમ ક્વોરેન્ટાઇન… સંજય દત્ત મદદે આવ્યો

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આપણા દેશમાં પણ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, કોરોના વાયરસ બૉલીવુડ સુધી પણ પહોંચી ગયો છે. હાલમાં જ ખબર મળી છે કે બોલીવુડના એક અભિનેતાની માતાને કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને અભિનેતા તેમની બહેન સાથે હોમમાં ક્વોરેન્ટાઇન થયા છે.

Image Source

અભિનેતા સંજય દત્ત સાથે “પ્રસ્થાનમ” ફિલ્મમાં નજર આવેલા અભિનેતા સત્યજિત દુબેની માતા કોરોના સંક્રમિત થઇ છે. અને સત્યજિત પોતાની બહેન સાથે હોમમાં ક્વોરેન્ટાઇન થયો છે. અભિનેતાએ એ વાતની પણ ચોખવટ કરી છે કે તેની માતાની તબિયત થોડા દિવસ પહેલા જ ખરાબ થઇ હતી. તેમને માઈગ્રેન એટલે કપ આવ્યો અને ત્યાર બાદ તેમને તાબા અને ઉલ્ટીની ફરિયાદ હતી, શંકા જવા ઉપર તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. અને આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Image Source

અભિનેતા સત્યજિત દુબેએ આ વાતની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આપી હતી. તેને કહ્યું હતું કે: “છેલ્લા કેટલાક દિવસ મારા માટે મારી મા અને બહેનને લઈને ચિંતામાં વીત્યા, થોડો એટલા માટે કે આપણા દેશની રિધનુઃ હાડકું કહેવા વાળા લોકોની મુશ્કેલીઓ તેનાથી ઘણી વધારે છે અને આપણા દેશના સૌનિકો આમાંથી ખરાબ હાલતમાંથી પસાર થઇ રહ્યા છે. હું મારા બધા જ મિત્રો, પાડોશીઓ, બીએમસી, કોરોના વોરિર્યસ અને ડોકટરોનો આભારી છું, તેમનો પ્રેમ અને સહયોગ શાનદાર રહ્યો.”

 

View this post on Instagram

 

A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) on

સત્યજિતે આગળ પણ લખ્યું કે મારી માતાની તબિયત સારી નથી, આ બધું ગંભીર માઈગ્રેન એટેક, વધારે તાવ, શરીરમાં દુખાવાની સાથે શરૂ થયું અને અમે કોવિડ 19નું પરીક્ષણ કરાવ્યું અને પરિણામ સકારત્મક આવ્યું. નાણાવટી હોસ્પિટલમાં તેમને આઇસોલેશન વોર્ડમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને મને વિશ્વાસ છે કે તે ઠીક થઇ જશે. હું અને મારી બહેન ઘરે જ છુંએ અને અમારામાં કોઈ લક્ષણ નથી.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.