મનોરંજન

સાસુ સાથે મોજ-મસ્તી કરતી જોવા મળી પ્રિયંકા ચોપરા, 10 તસ્વીરો રાતોરાત વાઇરલ- જુઓ ક્લિક કરીને

પ્રિયંકા ચોપરાના જ્યારેથી લગ્ન થયા છે તે પોતાના કામથી વધારે પોતાના પરિવારને મહત્વ આપે છે અને તે પરિવારને લઈને ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે.

Image Source

તે પોતાનો પૂરો સમય પરિવાર પાછળ પસાર કરે છે. તે તેના પતિથી લઈને સાસ-સાસુ, જેઠ-જેઠાણી અને દરેક સદસ્ય સાથે તેની ખાસ બોન્ડીગ જોવા મળે છે. હાલમાંજ પ્રિયંકાએ પોતાની સાસુ સાથે મસ્તી કરતો ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટામાં તે પોતાની સાસુ સાથે મસ્તી કરતી અને સમય પસાર કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

Sometime you just need to stop and take in the moment. #happinessbegins

A post shared by Papa Kevin Jonas (@papakjonas) on

નિક જોનસના પિતાએ કેટલાક ફોટાઓ શેર કાર્ય છે. આ ફોટાઓમાં પ્રિયંકા તેની સાસુ સાથે મસ્તી કરતી જોવા મળે છે. જયારે એક ફોટામાં નિકના માતા-પિતા જોવા મળે છે. તેની સાથે તેમનું પ્રાઇવેટ જેટ અને નિકના શોનો ફોટો પણ હતો. ફોટાથી તો એવું જ લાગી રહયું છે કે પરિવાર નિકના Happiness Begins Tour શોમાં હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

Family.🥰. #HappinessBegins sold out tour!! Crushed it! So proud of u guys! @jonasbrothers @nickjonas @kevinjonas @joejonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ગણતરીના દિવસ પહેલા પ્રિયંકાએ પોતાની બંને જેઠની અને તેના ભત્રીજા સાથનો ફોટા પણ શેર કર્યો હતો. જણાવીએ કે પ્રિયંકા અને તેની જેઠનીઓનું એકબીજા સાથે સારું બને છે.

 

View this post on Instagram

 

The #jsisters for life #alenajonas #valentinajonas @sophiet @daniellejonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ગણતરીના દિવસ પહેલા નિકે પ્રિયંકાનો ૩૭માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન પ્રિયંકા તેની માતા સાથે આલીશાન ક્રુઝ પર સમય પસાર કર્યો હતા. પ્રિયંકાના આ જન્મ દિવસના ફોટાઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયા હતા. તેને પોતાનો અને નિક ફોટો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાના કામની વાત કરીએ તો તે જલ્દીથી ફિલ્મ “સ્કાઈ ઈજ પિન્ક”માં જોવા મળશે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ મુખ્ય કિરદારમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

That kinda day.. 😍❤️💋😊💏#husbandappreciation

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.