મનોરંજન

ફિટ હોવા પહેલા સારા અલી ખાન દેખાતી હતી કંઈક આવી, ક્લિક કરીને જુઓ હોંશ ઠેકાણે નહિ રહે

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સારા અલી ખાનની ફિલ્મ ‘લવ આજકાલ’ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. બોલીવુડમાં હાલના સમયે સૌથી વધારે જો કોઈ સ્ટાર કિડની ચર્ચા છે તો તે સારા અલી ખાન છે. લગાતાર પોતાની બે ફિલ્મોથી સારાએ દરેકને દીવાના બનાવી લીધા છે. તે પોતાની સાથેના દરેક સ્ટાર કિડ્સથી અનેક ગણી વધારે લોકપ્રિય બની ગઈ છે. કેદારનાથ અને સિમ્બા જેવી હિટ ફિલ્મો આપીને સારાએ સાબિત કરી દીધું છે કે તે એક સારી અને બેસ્ટ અભિનેત્રી છે. ચુલબુલી દેખાતી સારા અલી ખાન બાળપણથી જ એકદમ ક્યૂટ છે.

આજે સારા અલી ખાન દરેક કોઈ માટે ફેશન આઇકોન બની ગઈ છે, પણ શું તમે જાણો છો કે ફિલ્મોમાં આવતા પહેલા સારાનું વજન 96 કિલો હતુ? અને આજે સારાની ગણતરી બોલીવુડમાં સૌથી ફિટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.જો કે સારા માટે વજન ઘટાડવું સહેલું ન હતું તેના માટે તેણે ખુબ મહેનત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આજે સારા અલી ખાનની ગણના સૌથી ફિટ એક્ટ્રેસમાં થાય છે. સારા અલી ખાન ઘણીવાર જિમની બહાર સ્પોટ થતી જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે, સારાનું ફિલ્મમાં આવતા પહેલા વજન ઘણું વધારે હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

થોડા સમય પહેલા સારાએ એક થ્રોબ્રેક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સારાને ઓળખવી મુશ્કેલ છે. આ શેર કરેલા વીડિયોએમ જોઈ શકાય છે કે, સારા એક ફલાઇટમાં બેઠી છે. તે તેની મિત્રો સાથે છે. તેની મિત્ર સૂતી નજરે ચડે છે. સારા તેના મિત્રોના વિડીયો બનાવી ક્યૂટ એક્સપ્રેશન દેતી જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘સર જો તેરા ચકરાએ’ ગીત વાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ વિડીયો શેર કરતા સારાએ કેપ્સનમાં લખ્યું છે કે, હાજીર છે સારા કા સારા સારા. જે પહેલા હતું તેનાથી હલકું બનાવી લો. સારાએ તેના આ ટ્રાન્સફોર્મેશન લુકનું ક્રેડિટ જિમ ઇન્સ્ટ્રક્શરને આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ફિલ્મમાં આવતા પહેલા સારાનું વજન 96 કિલો હતું. આજે સારાની ગણના ઇન્ડસ્ટ્રીઝની ફિટ એક્ટ્રેસમાં થાય છે. સારા માટે આ આસન ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ ટ્રાન્સફોર્મેશન માટે સારાએ તનતોડ મહેનત કરી છે. સારાએ ખુદને ફિટ કરવા માટે 4 મહિના સુધી જીમમાં પરસેવો પાડયો છે. સારાએ ચાર મહિનામાં 30 કિલો વજન ઘટાડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા જલ્દી જ ‘લવ આજકલ2’માં નજરે આવશે. ફિલ્મના ટ્રેલરમાં સારા અને કાર્તિકની રોમેન્ટિક કેમસ્ટ્રી જોવા મળશે. સારા અને કાર્તિક પહેલી વાર પડદા પર જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ ફિલ્મમાં 2 સમકાળની મહોબ્બ્ત દેખાડવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

બોલીવુડના નવાબ સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન આજે દરેકના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સની સંખ્યા વધતી જઈ રહી છે. પહેલા તેનું વજન ખુબ જ વધારે હતું પણ તેણે પોતાના ફિટનેસ પર ખુબ ધ્યાન આપ્યું હતું. આજે તે પોતાની સુંદરતાથી બૉલીવુડની અન્ય અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે. 24 વર્ષની સારા આજે કામિયાબીના શિખર પર પહોંચી ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.