રસોઈ

આજે બનાવો આવી રીતે સરગવાની કઢી, શું તમે પણ આવી જ રીતે બનાવો છો ? કોમેંટમાં હા અથવા ના જરૂર લખવાનું ભૂલતા નહી !!!

સરગવો ખાવો એ આપણી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આમ તો સરગવાનુ ભરેલું શાક પણ સરસ થાય છે ઇનો પણ સ્વાદ લાજવાબ હોય છે. આજે અમે તમને સરગવાની કઢી કેવી રીતે બનાવવી તેની રેસીપી જણાવીએ છીએ. તો નોંધી લો રીત ને એકવાર જરૂર ટ્રાય કરજો. ભાત સાથે આ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

સામગ્રી

  • સરગ
  • વો 2 નંગ
  • બટાકો 1 નંગ
  • છાસ 250 મિલી
  • હળદર 1/2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • મેથી 1/2 ચમચી
  • લીલા મરચા લસણ ની પેસ્ટ 1ચમચી
  • હિંગ 1/4 ચમચી
  • લીમડી 4/5 નંગ
  • ધાણા ગાર્નીસિંગ માટે
  • બેસન 3 ચમચી
  • તેલ 2 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ

રીત
સૌપ્રથમ એક પેન માં બેસન ને તેલ માં સેકી લો બેસન સેકાય જાયઃ
એટલે એક બટાકો અને સરગવા ની સીંગ ને બાફી લો પછી એમાં થી સરગવા ની સીંગ કાળી લો અને બટકા ને એજ પાણી સાથે ક્રશ કરી મિક્સ કરી લો .
પછી છાસ ને બરોબર મિક્સ કરી લો એમાં બેસન અને બટકાનો ક્રશ એડ કરી મિક્સ કરી લો અને થોડું પાણી એડ કરી બરોબર મિક્સ કરી લો હલાવી દો
પછી એક પેનમાં તેલ મૂકી એમાં ઝીરું મેથી ના દાણા મરચા લસણ અને હળદર એડ કરી વઘાર કરી લો
પછી એમાં છાસ એડ કરી સરગવો એડ કરી મિક્સ કરી લો.
થોડી વાર ઉકળે એટલે એમાં ધાણા એડ કરી મિક્સ કરી લો.
તો તૈયાર છે સરગવાની કઢી આ રેસીપી જરૂરથી બનાવજો કેમકે  ઠંડીની સીઝનમાં ગરમ ગરમ કઢી ખીચડી ખાવાની ખુબજ મજા આવશે..
સંપૂર્ણ રેસીપીનો વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks