મનોરંજન

સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરનો સોશિયલ મીડિયા પર છવાયો સ્ટનિંગ લુક, જુઓ PHOTOS

ટૂંકા ટૂંકા કપડામાં જોવા મળી સચિનની દીકરી સારા, 7 ખુબસુરત તસવીરો જોઈને બધાએ પેટ ભરીને વખાણ કર્યા

ક્રિકેટના ભગવાન કહેવાતા એવા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે.સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સારાના 1.2 મિલિયન ફોલોઅર્સ છે.

Image source

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેના પિતાની જેમ ફેમસ છે. હાલમાં જ સારાની કેટલીક નવી તસવીરો સામે આવી છે. જેમાં તે મુંબઇમાં કોઇ ક્લિનિકની બહાર સ્પોટ થઇ હતી. સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

Image source

આ દરમિયાન સારા માસ્ક પહેરેલી જોવા મળી હતી. કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે મુંબઇમાં હાલ તો ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ છે અને માસ્ક ના પહેરવા પર કાર્યવાહી કરવામાં આવે છે.

Image source

સારાને બાંદ્રાના એક ક્લિનિક બહાર જોવા મળી હતી. તેણે દરમિયાન એનિમલ પ્રિંટેડ રેપ ડ્રેસ પહેર્યો હતો. જે તેના પર ઘણો જ ખૂબસુરત લાગી રહ્યો હતો. તેની પાસે બ્લેક બેગ હતુ અને તેણે સ્ટ્રેપ્ડ સેંડલ્સ પહેર્યા હતા. સારાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Image source

સારાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે આઉટિંગ સમયે કોરોનાને લઇને પૂરી સતર્ક જોવા મળી રહી છે. સારાનો આ સ્ટનિંગ લુક સોશિયલ મીડિયા પર ઘણો છવાઇ ગયો છે.

Image source

હાલના સમયમાં સારા તેંદુલકરના ક્રિકેટર શુભમન ગિલ સાથેની ડેટિંગની ચર્ચા ઘણી જોવા મળે છે. જોકે, થોડા સમય પહેલા જ તેણે દાવો કર્યો હતો કે તે સિંગલ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)