જીવનશૈલી

સચિન તેંદુલકરની લાડલી સારાની 10 તસ્વીરોએ સોશિયલ મીડિયાને હચમચાવ્યું, આંખો પહોળી થઇ જશે

ભારતીય ક્રિકેટના ભગવાન કહેવાતા એવા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર જો કે લાઇમલાઈટથી દૂર રહે છે પણ સોશિયલ મીડિયા પર તે ખુબ જ કાર્યશીલ રહે છે. સારા મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. તેનું એકાઉન્ટ પણ તેની ગ્લેમરસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

સારા ઘણીવાર પાર્ટી કે ઇવેન્ટમાં પોતાના પરિવાર સાથે જોવા મળી ચુકી છે. પાર્ટીઓમાં પણ તે ખુબ જ ફેશનેબલ અંદાજમાં જોવા મળે છે. એવામાં આજે અમે તમને સારાની એવી ગ્લેમરસ તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમે પણ તેના દીવાના થઇ જશો.

 

View this post on Instagram

 

☀️

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

સારા તેંદુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો, અને તેણે પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કરેલો છે.

 

View this post on Instagram

 

Can’t drink (tea) all day if you don’t start in the morning ☕️

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

જણાવી દઈએ કે શ્લોકા મેહતા અને ઈશા અંબાણી પણ આ જ સ્કૂલમાંથી ભણેલી છે. આ સિવાય બોલીવુડના દિગ્ગ્જ કલાકારોના બાળકો પણ અહીંથી જ પોતાનો અભ્યાસ કરી ચૂકેલા છે.

 

View this post on Instagram

 

Summer lovin’

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

સાદગી અને સુંદરતાની બાબતમાં સારા પોતાની માં ડૉક્ટર અંજલિ તેંદુલકર જેવી જ છે. સારા સાદગીની સાથે સાથે ગ્લેમરસ અંદાજમાં પણ ખુબ જ સુંદર લાગે છે.

 

View this post on Instagram

 

Thankful for you everyday🧡

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

દિન પ્રતિદિન સારાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા વધતી જઈ રહી છે. સારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહેં છે, જેમાં લોકો તેની સુંદરતાની સાથે સાથે તેની ફેશન સ્ટાઇલના પણ ખુબ વખાણ કરે છે. તેની તસ્વીરો પર અમુક જ સમયમાં લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ થઇ જાય છે.

 

View this post on Instagram

 

🐥

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

દિલચસ્પ વાત એ પણ છે કે ઇન્સ્ટાગ્રામ પર સારાના ઘણા ફૈન ક્લબ છે, જેના હજારો ફોલોઅર્સ છે. આ પ્રોફાઈલથી સારાની ઝલક તેના ચાહકોને મળતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

સારાની તસ્વીરોને જોઈને લાગી રહ્યું છે કે તેને વેસ્ટર્ન અને ભારતીય બંન્ને પ્રકારના ડ્રેસ પહેરવા ખુબ જ પસંદ છે અને બંન્ને અવતારમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

Sundaze 💤

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

સારાને ફિલ્મો જોવી અને મ્યુઝિકનો ખુબ જ શોખ છે. આ સિવાય તેને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે. ફૈન્સ જલ્દી જ સારાના બોલીવુડમાં એન્ટ્રી લેવાની રાહ જોઈ રહ્યા છે પણ હાલ તો સારાને અભિનય કરવામાં કોઈ રુચિ નથી.

સચિનનો એક દીકરો અર્જુન તેંદુલકર પણ છે. અર્જુન પિતાની જેમ જ એક બેસ્ટ ક્રિકેટર બનવા માગે છે. સારાની જેમ જ અર્જુન લાઇમલાઈટથી દૂર હે છે પણ સારા અને અર્જુન વચ્ચેની બોન્ડિંગ હંમેશા જોવા મળી જ જાય છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ