મનોરંજન

ક્યા હીરોએ સારા અલી ખાનને આપી દીધી આવી હોટ જગ્યાએ લવ બાઈટ ? જુઓ 10 તસ્વીર

એક્ટ્રેસ સારા અલી ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સારા અલી ખાન હાલમાં જ તેના ફેમિલી સાથે વેકેશનનો આનંદ માણીને પાછી ફરી છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સારા અલી ખાન તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

થોડા સમય પહેલા એક અફવા આવી હતી કે, કાર્તિક આર્યન અને સારા અલી ખાન બંને રિલેશનશિપમાં છે. પરંતુ બંને મનનું નામ મરી પાડવા તૈયાર નથી. પરંતુ હાલમાં જ સારા અલી ખાનની એક તસ્વીર વાયરલ થઇ છે કે જેના કારણે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનની એક તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસ્વીરમાં સારા પીળા ટોપ અને બ્લુ રંગના શોર્ટ્સમાં જોવા મળે છે. આ તસ્વીરના ફેન્સ બહુ જ વખાણ કરી રહ્યા છે. આ સાથે જ લોકો તેને એક સવાલ પણ કરી રહ્યા છે. આ તસ્વીરમાં સારા અલી ખાનના ગળાના ભાગમાં એક નિશાન જોવા મળે છે. આ નિશાનને કારણે લોકો સવાલ કરી રહ્યા છે કે, સારા શું આ લવબાઈટ છે ? આ નિશાન બાદ લોકો સારા અને કાર્તિકના સંબંધો વિષે પણ સવાલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આપણે જોઈએ છીએ કે, સારા અલી ખાન અને કાર્તિક હંમેશા તેના અફેરને લઈને ચર્ચામાં રહ્યા છે. બંનેની જોડીને લોકોએ બહુજ પસંદ કરી છે. હાલમાં જ સૈફે પણ તેની દીકરી સારાનો સપોર્ટ કરીને કાર્તિક આર્યનને સારો છોકરો ગણાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ વાત ત્યારે સામે આવી છે જ્યારે ટૂંક સમયમાં જ સારા અને કાર્તિક આર્યનની ફિલ્મ લવ આજકલ રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના ટ્રેલરે લોન્ચ સાથે જ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી છે. આ ફિલ્મના ટ્રેલરમાં સારા અને કાર્તિક લિપ લોક કરતા દેખાય છે. આ ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરુષિ શર્માની ફ્રેશ જોડી નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

થોડા સમયમાં જ સારા અને કાર્તિક આર્યનની ફિલ્મ લવ આજકાલ રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઈમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન લિપ લોક કરતા દેખાય છે. આ ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરુષિ શર્માની જોડી નજરે આવી રહી છે. આ ફિલ્મ 2009માં આવેલી ફિલ્મ લવ આજકાલની રીમેક છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ બાદ સારા અલી ખાન જલ્દી જ વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર-1’ માં નજરે આવશે. સારા અલી ખાને બૉલીવુડ ફિલ્મ ‘કેદારનાથ’ થી ડેબ્યુ કર્યું હતું. જેના માટે તેને બેસ્ટ ડેબ્યુ એકટર ફિમેલનો એવોર્ડ પણ મળ્યો હતો. આ બાદ સારા અલી ખાન ‘સિમ્બા’માં પણ નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on