મનોરંજન

પિતા સૈફના ખોળામાં રમવાથી લઈને મોટા થવા સુધી, અહીં જુઓ સારા અલી ખાનની ક્યારે પણ ના જોઈ એવી તસ્વીર

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન ઘણીવાર ફિલ્મોની સાથે-સાથે તેના સંસ્કારોને લઈને ચર્ચામાં રહે છે. સારા બધા ધર્મોમાં માને છે અને આદર આપે છે. તાજેતરમાં એક્ટ્રેસ ગણપતિ બાપ્પાની પૂજા કરતી વખતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો.

અમૃતા સિંહ સિંગલ મધર હોવા છતાં સારા અલી ખાનનો ઉછેર કર્યો છે. આજે અમે તમને સારાની ક્યારે પણ ના જોઈ હોય એવી તસ્વીર દેખાડી રહ્યા છે. જેમાં તે પિતા સૈફ સાથે નજરે આવી રહી છે. આ તસ્વીરોની ખાસ વાત એ છે કે આ એક્ટ્રેસની તસ્વીરમાં ઉંમરના દરેક પડાવને સમજી અને દેખી શકો છો.

Image source

સારા અલી ખાનનો જન્મ ઓગસ્ટ 1995ના રોજ મુંબઇમાં થયો હતો. સારાએ બોલિવૂડમાં પોતાની કેરિયરની શરૂઆત ફિલ્મ ‘કેદારનાથ’ થી કરી હતી. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Image source

આ બાદ સારા અલી ખાન રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’ માં જોવા મળી હતી. જેમાં તેની એકિંટગની લોકોએ ખુબ પ્રસંશા કરી હતી.

Image source

જણાવી દઈએ કે, સારાએ ઇન્સ્ટાગ્રામ પર બાળપણની પિતા સાથેની તસ્વીર શેર કરી છે. એક્ટ્રેસએ તસ્વીર શેર કરતા જ લખ્યું હતું કે, હેપ્પી ‘બર્થડે અબ્બા.’ આ સ્પષ્ટ બતાવે છે કે સારા સૈફને પિતા નહીં પણ અબ્બા કહે છે.

Image source

જો સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, તે વરૂણ ધવનની સાથે કૂલી નંબર 1 માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘અતરંગી રે’ છે. જેમાં સારા અલી ખાન ધનુષ અને અક્ષય કુમારની સાથે જોવા મળશે.

Image source

આ સિવાય જો સારાની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો તે પણ તે ઘણી ચર્ચામાં રહી છે. સારા અલી ખાનનું નામ સુશાંત સિંહ રાજપૂત સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

Image source

આ સાથે જ સારાનું નામ કાર્તિક આર્યન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહ્યું છે. કહેવામાં આવે છે કે બંને એક બીજાથી અલગ થઈ ગયા છે.