સારાએ બિકીનીમાં ભાઇ સાથે ચીપકીને ફોટો પડાવ્યો, લોકોએ લીધી આડેહાથ- જુઓ
બોલીવુડના સ્ટાર કિડ હંમેશા ચર્ચામાં રહે છે. જો સારા અલી ખાન વાત કરવામાં આવે તો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન એટલે કે ભાઈ-બહેનની જોડી હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતી રહે છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. સારા અલી ખાનને ઇન્સ્ટાગ્રામ પર 28.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. સારા અલી ખાન તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સારા અલી ખાન સામાન્ય રીતે ભારતીય પરિધાનમાં જોવા મળતી હોય છે. પરંતુ વેકેશન દરમિયાન ફેન્સને સારા અલી ખાનનો અલગ જ અંદાજ જોવા મળે છે.
View this post on Instagram
બેહદ ટેલેન્ટેડ સારા અલી ખાન તેટલી જ ખુબસરત પણ છે ખુદને ફિટ રાખે છે અને તેનું ફિગર પણ ગજબનું છે. સારા તેની તસ્વીર સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી હતી. પરંતુ એવી તસ્વીર પણ હોય છે જેના કારણે લોકો તેને ટ્રોલ કરે છે. આ તસ્વીર તેના ભાઈ ઇબ્રાહિમ સાથે હોય છે. જે લોકોના નિશાના પર હોય છે.
View this post on Instagram
થોડા સમય પહેલા પટૌડી ખાનદાનની લાડલી સારા અલી ખાને તેના ભાઈ ઇબ્રાહિમ સાથે ઇન્સ્ટાગ્રામ પર હોટ એન્ડ બોલ્ડ લુક સાથે બર્થડે વિશ કર્યું હતું. સોશિયલ મીડિયામાં યુઝર્સને સારાનો આ અંદાજ બિલકુલ પસંદ આવ્યો ના હતો. લોકોએ ટ્રોલ કરતા કહ્યું હતું કે, બર્થડેના દિવસે આવી તસ્વીર શેર કરીને શુભેચ્છા ના આપવી જોઈએ.
View this post on Instagram
અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે, કેવી રીતે પહેરી લે છે ભાઈ સાથે બિકીની. તો બીજા યુઝરે લખ્યું હતું કે, આવી તસ્વીર સાથે કોણ બર્થડે વિશ કરે છે. આ સાથે જ સારાના થોડા ફેન્સએ તેનો બચાવ કર્યો હતો.
View this post on Instagram
સારા વેકેશનમાં પરિવાર સાથે પુલની તસ્વીર શેર કરતી રહે છે. આ સાથે જ બિકીની તસ્વીર લોકો વિચારે છે કારણ કે ભાઈ સાથે જે આ પ્રકાર પોઝ આપે છે. સારાની આ તસ્વીર પર લોકો ભદ્દી કમેન્ટ કરે છે કે ભાઈ સાથેની આ તસ્વીર શેર કરતા શરમ નથી આવતી. ઘણા લોકો કહે છે કે, અમે કન્ફ્યુઝ છે કે ભાઈ છે કે બોયફ્રેન્ડ.
View this post on Instagram
ઘણા લોકો એવા પણ હોય છે જેને સારા અને ઈબ્રાહીમનું બોન્ડીગ ઘણું પસંદ આવે છે. તે સારાને ટ્રોલ કરનારને જડબાતોબ જવાબ આપે છે.
View this post on Instagram
સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી સારા અલી ખાન તેના ચુલબુલ અંદાજ માટે ફેમસ છે. સારા અલી ખાન છેલ્લે કાર્તિક આર્યનની ફિલ્મ લવ આજકલ-2માં નજરે આવી હતી. આ ફિલ્મ દર્શકોનો વધુ રિસ્પોન્સ મળ્યો ના હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સારા અલી ખાન અને કાર્તિક આર્યનની લવસ્ટોરી ઘણી ચર્ચામાં આવી હતી. આ બંને ઘણી વાર સાથે સ્પોટ થતા હતા.
બોલીવુડમાં એવા ઘણા યુગલો છે જેમની કેમિસ્ટ્રી ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંનેને ખૂબ પસંદ આવી છે. આ સુંદર કપલ પૈકી એક સૈફ અને કરીના છે. જેને ફેન્સ બહુ જ પસંદ કરે છે. સૈફ અને કરીના ઘણા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ હતા પરંતુ બંનેને થોડો મોડો પ્રેમ થઈ ગયો. જો કે હવે બંને એક બીજા સાથે લગ્ન કરીને ઘણા ખુશ છે.
ફેન્સ પણ તેના લગ્ન સાથે જોડાયેલી કહાની જાણવી ઘણી દિલચસ્પ છે. આજકાલ સૈફ અને કરીનાના લગ્નની જૂની તસવીરો સામે આવી રહી છે. જેમાં તે સારા અને ઇબ્રાહિમ બેહદ ક્યૂટ નજરે આવી રહ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે ખૂબ આનંદ માણતી જોવા મળી રહી છે. દરમિયાન હવે સારા અને ઇબ્રાહિમ ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. સારા અને ઇબ્રાહિમ આ વખતે મોસમની મજા માણવા માટે ઘરની બહાર આવ્યા હતા અને બંનેએ સાથે મળીને ખૂબ મજા માણી હતી.
સારાએ તેની આ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. શેર કરેલી એક તસ્વીર પૈકી એકમાં સારા તેના ભાઈ ઇબ્રાહિમના ખભા પર બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન સારા અને ઇબ્રાહિમ એક જેવા જ પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. ભાઇના ખભા પર બેસીને મોસમની મજા માણ્યા પછી સારા પોતાના ભાઈ સાથે સાયકલની સવારીની મજા લેતી જોવા મળી હતી. વિડીયો શેર કરતા સારાએ કેપ્સનમાં લખ્યું છે કે, હાજીર છે સારા કા સારા સારા. જે પહેલા હતું તેનાથી હલકું બનાવી લો. સારાએ તેના આ ટ્રાન્સફોર્મેશન લુકનું ક્રેડિટ જિમ ઇન્સ્ટ્રક્શરને આપે છે.
લોકડાઉનમાં ઘણા સેલિબ્રિટીઓ પોતાના ચાહકો સાથે જોડાઈ રહ્યા છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાની દીકરી સારા અલી ખાન પણ પોતાના ચકો સાથે અવનવી વાતો શેર કરે છે, આ દરમિયાન જ સારાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેની અંદર તેને પોતાના બોડીને લઈને કેટલીક મહત્વની ટિપ્સ આપી રહી છે.