મનોરંજન

સારા અલી ખાન ખુલ્લેઆમ થઇ Oops મોમેન્ટનો શિકાર, કારમાંથી ઉતરતા સમયે જ નીચે ઉતરી ગયો શોર્ટ્સ- જુઓ વીડિયો

કારમાંથી ઉતરતા સમયે નીચે આવી ગયું નવાબની દીકરી સારા અલી ખાનનું થઇ ગયું ઉપ્સ મોમેન્ટ …નીચે ઉતરી ગયો શોર્ટ્સ – જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન હંમેશા કોઇના કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાને પોતાની સુંદરતા અને ક્યુટનેસથી બધાનું દિલ જીતી લીધુ છે. સારા સ્ટાઈલ અને ફેશનના મામલે પણ ઘણી આગળ છે.

બી-ટાઉનમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. સારા પણ તેમાંથી એક છે. સારા ફિટનેસ ફ્રીક છે તેને અવાર નવાર જીમમાં જતી સ્પોટ કરવામાં આવે છે. હાલમાં સારા તેના જીમ વીડિયોના કારણે જ ચર્ચામાં આવી છે. જેમાં તે તેના શોર્ટ્સના કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. સારા હાલમાં જ જીમની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું જેના કારણે તે ચર્ચાનો વિષય બની ગઈ.

વીડિયોમાં જોઈ શકાય છે કે સારા જ્યારે જીમની બહાર કારમાંથી નીચે ઉતરે છે, ત્યારે તેના શોર્ટ્સ થોડા નીચે સરકી જાય છે અને પછી તે કેમેરાની સામે શોર્ટ્સ સરખા કરવા લાગે છે. સારા આ દરમિયાન ઉપ્સ મોમેન્ટનો શિકાર બનવાની હતી પરંતુ તેણે પરિસ્થિતિને સંભાળી લીધી. હાલમાં જ સારા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે કાશ્મીરની મુલાકાતે ગઈ હતી, જ્યાં તેણે માઈનસ 1 ડિગ્રી તાપમાનમાં સ્વિમિંગ, સ્કેટિંગ, જેટ સ્કી ડ્રાઈવ કરી હતી. સારાએ પોતાના વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

સોશિયલ મીડિયા પર આ વીડિયોના કારણે લોકો સારાને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું- ‘થોડા કપડા લાવો અને આને આપો’. ત્યાં બીજાએ લખ્યું, ‘ડિસ્ગસ્ટિંગ’. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન છેલ્લે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી જેમાં તેણે અક્ષય કુમારનો રોલ કર્યો હતો. ધનુષ સાથે કામ કર્યું. હવે તે ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે જોવા મળવાની છે.