ફિલ્મી દુનિયા

સારાએ ખુબ જ ટુંકા કપડામાં ભાઈ સાથેની તસવીર શેર કરી, લોકોએ કહ્યું કે, કંઈક શરમ તો કર રમજાન મહિનો…

બૉલીવુડની ખુબસુરત એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સારાની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ ધડાધડ વાયરલ થાય છે. લોકડાઉન વચ્ચે સારા અલી ખાને લગાતાર સોશિયલ મીડિયા પર તેની તસ્વીર અને વિડીયો પોસ્ટ કરી રહી છે.

હાલમાં જ સારાએ તેના ભાઈ સાથે એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર  શેર કરી છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સારાએ આ તસ્વીરને કારણે ટ્રોલ થઇ ગઈ છે. યુઝર્સે પણ સારાએ સારું-ખરાબ બોલી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે વર્કઆઉટ કરતી નજરે ચડે છે. આ તસ્વીરમાં સારા અલી ખાન ઉભી છે તો અને તેનો ભાઈ ઇબ્રાહિમ આરામ કરતી નજરે ચડે છે. સારા અલી ખાને ડોગી નજરે આવી રહી છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, નોક-નોક, કોન હૈ. અમે નહીં અમે તો વર્કઆઉટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

તેમાં સારા અને ઇબ્રાહિમ બંને વર્કઆઉટ કરતા શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે. તેના ફેન્સને ઘણું પસંદ છે. થોડા સમય પછી સારા અલી ખાન ટ્રોલના થઇ ગઈ છે. સારા અલી ખાનના રમઝાન મહિનામાં આવા ડ્રેસમાં ફોટો પોસ્ટ કરવા માટે લોકોએ જોરદાર નિશાન સાધ્યું હતું. સોશ્યલ મીડિયા પર યુઝર્સે કહ્યું કે આ રમઝાન મહિનાનું અપમાન છે. તેઓએ આ ન કરવું જોઈએ.

સારાની આ ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 6000થી વધુ કમેન્ટ કરી ચુક્યા છે. જયારે 16 લાખથી વધુ લોકો લાઇક્સ કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

જણાવી દઈએ કે, સારા અલી ખાન, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે. વર્કફ્ન્ટની વાત કરવામાં આવે તો તે આજકાલ વરુણ ધવન ‘કુલી નંબર -1’ માં નજરે આવશે. સારા અલી ખાન છેલ્લે ‘લવઆજકાલ’માં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.