પટૌડી પરિવારની દીકરી સારાએ પાર કરી બોલ્ડનેસની બધી હદો, ટ્રાંસપરન્ટ ડ્રેસમાં સારાને જોઇ મદહોંશ થયા ચાહકો

નવાબની દીકરીએ આ શું પહેરી લીધું? આર પાર દેખાઈ રહ્યું છે…નવી તસવીરો જોઈને હોંશ ઠેકાંણેં અહીં રહે તમારા

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ઓછા સમયમાં લોકોના દિલમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. આ સ્ટાર્સમાં સારા અલી ખાનનું નામ પણ સામેલ છે. સારા અલી ખાન લગભગ દરરોજ હેડલાઈન્સનો હિસ્સો રહે છે. સારા અલી ખાનને હવે કોઇ ઓળખની જરૂર નથી. તેણે ફિલ્મ ‘કેદારનાથ’થી અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારથી તે ઇન્ડસ્ટ્રી પર તેમજ ચાહકોના દિલ પર રાજ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Filmy Flixx (@filmyflixx)

સારા અલી ખાન તેની ફિલ્મો કરતાં વધુ તેના આકર્ષક દેખાવને કારણે હેડલાઇન્સમાં રહે છે, તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. હાલમાં જ સારા મુંબઈમાં એક ઈવેન્ટમાં જોવા મળી હતી. સારા સિવાય ગ્લેમર વર્લ્ડના ઘણા સ્ટાર્સ આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આ ઇવેન્ટમાં અભિનેત્રી તેના ડ્રેસને કારણે લાઇમલાઇટ લૂંટવામાં સફળ રહી હતી. મુંબઈમાં આયોજિત ઈવેન્ટમાં સારા અલી ખાન બ્લેક કટ આઉટ થાઈ સ્લિટ ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી.

સારાને બ્લેક કટ આઉટ થાઈ સ્લિટ ડ્રેસમાં જોઈને બધાની નજર તેના પર ટકેલી હતી. સારાએ આ ઇવેન્ટ માટે ડેવિડ કોમાના ટ્યૂલ ઇન્સર્ટ અને ક્રિસ્ટલ મિડી ડ્રેસ પહેર્યો હતો. ડેવિડ કોમાના આ ડ્રેસની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. ઈવેન્ટ દરમિયાન સારા કૃતિ સેનન, વરુણ ધવન અને કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. ચારેય યંગ સ્ટાર્સે એકસાથે પોઝ પણ આપ્યા હતા અને ફેન્સને ખુશ કર્યા હતા. કૃતિ સેનન, વરુણ ધવન, સારા અને કાર્તિક આર્યનને એકસાથે જોઈને એવું લાગ્યું કે ખોવાયેલા મિત્રો લાંબા સમય પછી મળી રહ્યા છે.

એટલું જ નહિ બોલિવૂડ સ્ટાર્સ કાર્તિક આર્યન અને સારા અલી ખાન વર્ષો બાદ બ્રેકઅપના સમાચાર પછી એકબીજા સાથે જોવા મળ્યા હતા. બંનેએ આ ઈવેન્ટમાં એકબીજાને ગળે પણ લગાડ્યા અને પેપરાજીને સાથે પોઝ પણ આપ્યા હતા. આ જોડીને ફરી એકવાર સાથે જોઇ ફેન્સ ખૂબ જ ખુશ છે. ત્યારે આ દરમિયાન #Sartik ટ્વિટર પર ટ્રેન્ડ પણ કરી રહ્યુ હતુ. સોશિયલ મીડિયા પર પણ તેમના વીડિયો અને તસવીરોનો દબદબો છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યને ‘લવ આજ કલ 2’માં સાથે કામ કર્યું હતું.

ત્યારે એવા અહેવાલો હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે, થોડા દિવસો બાદ સારાએ કાર્તિકને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરી દીધો હતો અને ત્યારપછી તેમના બ્રેકઅપના સમાચાર હેડલાઈન્સ બન્યા હતા. જો કે, આ મોકળાશભર્યા સંબંધો અને બ્રેકઅપ પછી બંને ક્યારેય સાથે જોવા મળ્યા ન હતા, પરંતુ હવે લાગે છે કે ચાહકોની ઇચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાર્તિક આર્યન જેવા જ ઈવેન્ટમાં સારા અલી ખાનને જોયો, તેણે આગળ જઈને તેને ગળે લગાવી. સારા પણ તેની સાથે હસતી અને વાત કરતી જોવા મળી હતી. આ પછી કાર્તિક અને સારાએ કેમેરાની સામે એકસાથે પોઝ પણ આપ્યા હતા. કાર્તિક આર્યન રૂમર્ડ ગર્લફ્રેન્ડ કૃતિ સેનન સાથે આ ઇવેન્ટના રેડ કાર્પેટ પર પહોંચ્યો હતો. અહેવાલ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

જો કે, આ બંનેએ ક્યારેય આ અંગે ખુલીને પ્રતિક્રિયા આપી નથી. ઈવેન્ટની અંદરથી કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં બંને એકબીજાની ખૂબ જ નજીક જોવા મળે છે. આ ઉપરાંત સારા અને વરુણ ધવને પણ આ ઇવેન્ટ દરમિયાન પેપરાજીને પોઝ આપ્યા હતા. જેમાં સારા અને વરુણની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે.

Shah Jina