મનોરંજન

ગુલાબો બનીને સારા અલી ખાન પગ અને એબ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી, જુઓ તસવીરો

સારા અલી ખાન ફરી એકવાર ટૂંકી ટૂંકી ચડ્ડીમાં જોવા મળી- જુઓ તસવીરો

સારા આલી ખાન છેલ્લે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં હતા. આ તેની વરુણ સાથેની પહેલી ફિલ્મ હતી. લોકોને તેની અને વરુણની કેમેસ્ટ્રી ખુબ જ પસંદ આવી છે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું છે. આ કોમેડી રોમેન્ટિક ફિલ્મ લોકોને પસંદ પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


તમે બધા જાણો જ છે કે સારા બોલિવૂડમાં આવી તેના પહેલા તે ખુબ જ જાડી હતી પરંતુ તેને બોલિવૂડમાં આવવા માટે ઘણું વજન ઉતાર્યું હતું. સારા ફેટ તો ફિટ ટ્રાન્સફોર્મેસને બધાને ચોંકાવી દીધા હતી. સારા પોતાની બોડીને ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો છોડતી નથી.

Image Source

થોડા સમય પહેલા સારા જિમની બહારની કેટલીક તસવીરો આવી હતી આ તસવીરોમાં તેને પિન્ક રંગનો આઉટફિટ પહેર્યો છે. અભિનેત્રીએ પિન્ક પુમાનો શોર્ટ્સ પહેર્યું છે. આ આઉટફિટમાં સારાતેના પગ ફ્લોન્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Filmymemers (@filmymemers)

આ સાથે તેને પિન્ક બ્રા અને ઉપર સફેદ ઓફ શોલ્ડર ટી શર્ટ પહેર્યું છે. તેથી અભિનેત્રીની ટોન્ડ એબ્સ પણ સાફ સાફ દેખાઈ રહ્યા છે.

આ આઉટફિટ સાથે સારાએ પીળા રંગની સ્લીપર્સ પહેરી છે. પીક આઉટફિટ સાથે યેલો ફૂટવેરનું કોમ્બિનેશન લોકોને હેરાન કરી દે એવું છે.

જણાવી દઈએ કે સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’થી બૉલિવૂડમાં કદમ રાખ્યો હતો.  આ ફિલ્મથી તે ખુબ જ છવાઈ ગઈ હતી. આ ઉપરાંત તેને સિમ્બા, લવ આજ કલ માં પણ પોતાની કલાકારીથી લોકોને પોતાના દીવાના બનાવ્યા હતા. બોલીવુડ એક્ટર રણબીર કપૂર એટલો ક્યૂટ છે કે તેને બધી જ છોકરીઓ ડેટ કરવા માંગતી હોય છે. રણબીર કપુર સાથે બધી જ યુવતીઓ લગ્ન કરવા માંગે છે. બૉલીવુડ એક્ટ્રેસ પણ આ રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને ખુદે કબૂલ કર્યું હતું કે, તે રણબીર કપૂર સાથે ડેટ કરવા નથી માંગતી પરંતુ તેની સાથે લગ્ન કરવા માંગે છે. બાદમાં સારા અલી ખાને તેનું નિવેદન બદલી નાખ્યું હતું.

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન બહુ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેની પહેચાન બનાવી લીધી છે. સારા અલી ખાને તેની મહેનત અને ખુબસુરતી માટે લોકોની વચ્ચે ઓળખવામાં આવે છે. સારાએ અત્યાર સુધીમાં જેટલી ફિલ્મ કરી છે તે બધી ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. સારા સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

બોલીવુડના સિતારાઓની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે, ચાહકોને આ તસવીરો પણ ખુબ જ પસંદ આવતી પણ હોય છે. સ્ટાર્સની કેટલીક એવી તસવીરો પણ વાયરલ થાય છે જેને જોઈને આપણો દિવસ પણ બની જતો હોય છે, આજે અમે તમને એવી જ પાંચ અભિનેત્રીઓની કંઈક હટકે તસવીરો બતાવવાના છીએ જે તમારો દિવસ બનાવવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપશે.

અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સારા અલી ખાન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. સારાની એક તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી, જેની અંદર સિમ્બા ગર્લ સારા પોતાના હાથમાં ચાનો કપ લઈને દરવાજો ખોલી રહી હતી, અને એ દરમિયાન જ તેની તસ્વીર ખેંચી લેવામાં આવી હતી અને તેના મોઢામાંથી ઉદગાર પણ અનુભવાઈ રહ્યો છે.