મનોરંજન

સારા અલી ખાને પહેર્યો અધધ… કિંમતનો ડ્રેસ, ડ્રેસની કિંમતમાં તો આખો પરિવાર હિલ સ્ટેશન પર ફરી આવે

બોલીવુડની સિમ્બા ગર્લ સારા અલી ખાન તેન ફિલ્મ ‘લવ આજકાલ’ ને લઈને ઘણી ચર્ચામાં છે. હાલ તો સારાએ ખાન તેના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે. સારા તેની ફિલ્મના પ્રમોશનની સાથે-સાથે તેના લુક્સને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલક તો સારા અલી ખાનની બ્લુ ડ્રેસ સોશિયલ મીડિયામાં ઘણી ટ્રેડ પર છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ તેના ફિલ્મના પ્રમોશન દરમિયાન રોમાનિયાના ડિઝાઈનર Alina Cernatescના બ્લુ ટકોરએસના ડ્રેસમાં જોવા મળી હતી. સારાએ આ લુકને પૂર્ણ કરવા માટે મેચિંગ હિલ્સ અને બ્લુ વોચ પહેરી હતી. પરંતુ આ ડ્રેસની કિંમત જાણીને આંચકો લાગી જશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan – FanClub (@saaraalikhan95) on

આ ડ્રેસની કિંમતમાં તો તમે પરિવાર સાથે હિલ સ્ટેશન પર જઈ શકો છો. બૉલીવુડ લાઈફની રિપોર્ટ મુજબ આ ડ્રેસની કિંમત 45,532 છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ ‘લવ આજકાલ’ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 2009માં આવેલી લવ આજકાલની રીમેક છે. આ ફિલ્મ સારા અલી ખાન સાથે કાર્તિક આર્યન લીડ રોલમાં નજરે ચડશે. આ ફિલ્મને ઈમ્તિયાઝ અલીએ ડાયરેક્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

જણાવી દઈએ કે, 2009માં આવેલી ફિલ્મ લવ આજકાલનને પણ ઈમ્તિયાઝ અલીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ જેવા સિતારા નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સૈફ અલી ખાને હાલમાં સારાની ફિલ્મને લઈને કહ્યું,હતું કે તેને તેની જ અલ્વ આજકાલ ફિલ્મ વધુ પસંદ છે. સારા આ સવિય કુલી નંબર-1ની રીમેકને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મને વરુણ ધવન સાથે કામ કરી રહી છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યા છે. આ સિવાય અક્ષય કુમાર અને ધનુષ જેવા દિગ્ગજ કલાકારો સાથે ફિલ્મ અતરંગી રેમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં એ આર રહેમાને મ્યુઝિક આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.