મનોરંજન

જુઓ સાવકી માં દીકરી નજરે આવ્યા એકસાથે… આ કારણે વિડીયો થઇ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ એક રેડિયો શો ‘ઇશ્ક’ હોસ્ટ કરી રહી છે. કરીનાના આ રેડિયો શોમાં ઘણા સેલિબ્રિટીઓ આવે છે. જેનાથી કરીના ઘણા સવાલ કરે છે. સેલ્સએબ્સ પણ કરીનાના આ સવાલના જવાબ આપે છે. કરીનાના આ શોમાં અત્યાર સુહી ઘણા મહેમાનો આવી ચુક્યા છે. પરંતુ હાલમાં જ એક મહેમાન પહોંચી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Thebollygurl | Mani Aggarwal (@thebollygurl) on

હાલમાં જ કરીના કપૂરના રેડિયો શોમાં તેની સાવકી દીકરી સારા અલી ખાન પહોંચી હતી. સારા અલી ખાન આજકાલ તેની આગામી ફિલ્મ ‘લવ આજકાલ’ ના પ્રમોશનમાં જોડાયેલી છે. આ દરમિયાન તે કરીના કપૂરના ચેટ શોનો હિસ્સો બની હતી, જણાવી દઈએ કે, સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે. સારા અને કરીના આ શો દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે. જેને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by UrbanAsian (@urbanasian) on

આ વીડિયોમાં સારા અને કરીના રેડિયો શોના શૂટિંગ પૂરું કરીને બહાર નીકળતી નજરે ચડે છે. આ દરમિયાન તે કરીના કપૂરને ગળે મળતી નજરે ચડે છે. ફેન્સને તેનો આ લુક બહુજ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પહેલા જ વાયરલ થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સારા અલી ખાન કરીના ના પતિ સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની પત્ની છે. સારા અને કરીનાની મિત્રો જેવા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કરીનાના ચેટ શોમાં અત્યાર સુધી ઘણા સિતારાઓ આવી ચુક્યા છે. જેના તેનો પતિ સૈફ અલી ખાન, તેની સાસુ શર્મિલા ટાગોરનો પણ સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સારા અલી ખાનના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો તે તેની આગામી ફિલ્મ ‘લવ આજકાલ’ આગામી 14 ફેબ્રુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સારાની સાથે કાર્તિક આર્યન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ સારા અને કાર્તિકની પહેલી ફિલ્મ છે. ઈમ્તિયાઝ અલી નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ સામે આવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલરને ફેન્સે ઘણું પસંદ કર્યું હતું. આ ફિલ્મના ગીત પણ રિલીઝ થઇ ચુક્યા છે. જે લોકોને બહુ જ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.