ફિલ્મી દુનિયા

સારાએ ભાઈ ઇબ્રાહિમ સાથે બિકીનીમાં તસ્વીરો ખેંચાવી, જુઓ એકથી એક ચઢિયાતા 10 PHOTOS

બૉલીવુડ એક્ટ્રેસ અને સિમ્બા ગર્લ સારા અલી ખાન થોડા સમય પહેલા જ વેકેશનનો આનંદ માણી પરત ફરી છે. આજકાલ સારા અલી ખાનની માતા અને ભાઈ સાથેની વેકેશનની તસ્વીરને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા તેની અને તેના પરિવારની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ સારા અને તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

વાયરલ થયેલી તસ્વીરમાં સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન સ્વિમિંગ પુલમાં નજરે ચડે છે. આ તસ્વીર ઇબ્રાહિમ અલી ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવી છે. ફરી એક વાર સારા અલી ખાન અને ઇબ્રાહિમ ખાન તેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી ગયા છે. સારા અને ઈબ્રાહીમની આ તસ્વીરને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

હાલમાં જ સારા અલી ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળકને મદદ કરતી નજરે ચડે છે. સારા અલી ખાનનો આ વિડીયો જુહુના મુક્તેશ્વર મંદિરની બહાર નજરે આવી હતી. સારા મંદિરની બહાર નીકળીને કારમાં બેસે છે. ત્યારે એક બાળક તેની પાસે મદદ માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

આ બાદ સારા કોઈ પાસેથી પૈસા લઈને તે બાળકને મદદ કરે છે. આ બાદ તે હાથ જોડીને કારનો ગેટ બંધ કરી દે છે. એક્ટ્રેસનો આ વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ કાર્તિક આર્યન સાથે ‘લવ આજકલ-2’માં નજરે ચડશે. સારા અને કાર્તિકની આ ફિલ્મ સૈફ અલી અને દીપિકા પાદુકોણની લવ આજકાલની સિક્વલ છે. આ બાદ સારા અલી ખાન જલ્દી જ વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર-1’ માં નજરે આવશે. સારા અલી ખાને બૉલીવુડ ફિલ્મ ‘કેદારનાથ’ થી ડેબ્યુ કર્યું હતું. જેના માટે તેને બેસ્ટ ડેબ્યુ એકટર ફિમેલનો એવોર્ડ પણ મળ્યો હતો. આ બાદ સારા અલી ખાન ‘સિમ્બા’માં પણ નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.