ફિલ્મી દુનિયા

આટલું હોટ ફિગર છે સારા અલી ખાનનું, ખુદ મમ્મીએ ક્લિક કર્યા 10 બોલ્ડ ફોટો જુઓ તમે પણ

આજકાલ અભિનેત્રી સારા અલી ખાન હાલ મમ્મી અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે વેકેશન માણી રહી છે.છેલ્લા એક અઠવાડિયાથી સારા પોતાના માલદીવ્સ વેકેશનની તસવીરો બેક ટુ બેક ઇન્ટરનેટ પર શેર કરી રહી છે. ક્યારેક ભાઈ સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળે છે તો ક્યારેક મમ્મી સાથે જેટ સ્કી રાઈડની મજા લેતી જોવા મળે છે. સારા અલી ખાને ફ્રેન્ડ સાથે ન્યૂયર સેલિબ્રેટ કર્યા બાદ હવે મમ્મી અને ભાઈ સાથે વેકેશન માણી રહી છે.

હાલમાં જ સારા અલી ખાને ઇન્ટરનેટ પર સુંદર બિકીનીમાં તસવીરો શેર કરી છે. જે તેની મા અમૃતા સિંહે ક્લિક કરેલી છે. તસવીરો શેર કરતાં સારાએ લખ્યું, ‘સમંદર મેં નહા કે…’. સાથે જ તેણે પોતાની સુંદરતા અને તસવીર ક્લિક કરવાનો શ્રેય મમ્મી અમૃતાને આપ્યો છે. ફેન્સને સારાની આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે.

સારા અલીખાન બોલીવૂડના નવાબ સૈફ અલી ખાન અને પોતાના સમયની સૌથી સુંદર ગણાતી અભિનેત્રી અમૃતા સિંહની દીકરી છે. માતા પિતાના ગુણ તો સ્વાભાવિક જ છે કે તેનામાં હશે જ. સારા પટૌદી ખાનદાનની વારસદાર પણ છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડની ઉભરતી એક્ટ્રેસ છે. સારાએ વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી કરિયરની શરૂઆત કરી હતી.

સારા અલીખાને 1 જ વર્ષમાં બોલીવુડમાં જગ્યા બનાવી લીધી હતી. આજે સારા અલી ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે. આજકાલ સારાએ ફિલ્મોના શૂટિંગમાંથી થોડો બ્રેક લઈને મિત્રો સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે.

Image Source

સારા અલી ખાન આજકાલ વેકેશનનો આનંદ માણી રહી છે. સારા અલી ખાને તેના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.

Image Source

શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, તે સમુદ્રમાં ચીલ કરતી નજરે ચડે છે. સારાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં 14 લાખથી વધુ લોકો આ તસ્વીરને લાઈક કરી ચુક્યા છે.

Image Source

વેકેશનની શેર કરેલી એક તસ્વીરમાં તે ચા પીતી જોવા મળે છે. આ તસ્વીરમાં સારા અલી ખાન એકદમ રિલેકસ નજરે આવે છે. સારાએ કેદારનાથ અને સિમ્બા આ બંને ફિલ્મમાં જ કામ કર્યું છે, પરંતુ તેની એક્ટિંગના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

Image Source

સારા છેલ્લે કરીના કપૂરની ક્રિસમસ પાર્ટીમાં તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં સારા વ્હાઇટ કલરનું વન પીસ પહેર્યું હતું. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અને ઇબ્રાહિમે ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ફેન્સ દ્વારા આ ભાઈ-બહેનની તસ્વીરને લાઈક પણ કરવામાં આવી રહી છે. સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે વરુણ ધવન સાથે 1995માં આવેલી કુલી નં-1ના રીમેકમાં શૂટિંગ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મ 1 મે 2020ના રોજ રીલિઝ કરવામાં આવશે. સારા અલી ખાનના કામની વાત કરવામાં આવે તો તે આજકાલ તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા વરુણ ધવન સાથે નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.